બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Muharram holiday cancelled: Education department has issued a circular to continue schools tomorrow across Gujarat, know why

BIG BREAKING / મોહરમની રજા કેન્સલ: ગુજરાતભરમાં આવતીકાલે શાળા ચાલુ રાખવા શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો જાહેર, જાણો કેમ

Vishal Khamar

Last Updated: 06:55 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે મોહરમ પર્વ હોવાથી અનેક સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે કેન્દ્ર સરકાર સરકારનાં નોટીફિકેશન બાદ રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગે પરિપત્ર કરી સ્કૂલો ચાલુ રાખવાનો આદેશ કર્યો છે.

  • આવતીકાલે રાજ્યની તમામ શાળાઓ ચાલુ રાખવા શિક્ષણ વિભાગે કર્યો આદેશ
  • આવતીકાલે વડાપ્રધાન અખિલ ભારતીય શિક્ષા સમાગમનું કરશે ઉદ્ધાટન
  • 9 થી 12 સુધી તમામ શાળાઓમાં કાર્યક્રમ દર્શાવવા કરાયો પરિપત્ર

 આવતીકાલે મુસ્લિમ બિરાદરો મોહરમનાં દિવસે હજરત ઈમામ હુસેનનાં બલિદાનને યાદ કરીને તાજીયા ઝુલુસ કાઢવામાં આવે છે. આવતીકાલે મોહરમનો તહેવાર હોવાથી અનેક સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી. પરંતું આવતીકાલે કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓ ચાલુ રાખવા નોટીફિકેશન બહાર પાડ્યું છે. તેમાં આવતીકાલે શાળાઓ ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવતીકાલે નવી શિક્ષણ નીતિનાં 3 વર્ષ પૂર્ણ થતા હોઈ વડાપ્રધાન દ્વારા અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. જેને લઈને 9 થી 12 સુધી તમામ શાળાઓમાં આ કાર્યક્રમ દર્શાવવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ