બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / આરોગ્ય / monsoon rainy season health tips precaution to stay healthy

હેલ્થ ટિપ્સ / ચોમાસામાં કેવી રીતે રાખશો શરીરને ફિટ? આ 5 ટિપ્સને અનુસરો, ઈન્દ્રધનુષની જેમ ખિલી ઉઠશો

Bijal Vyas

Last Updated: 07:30 AM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદની મોસમમાં સૌથી વધુ ચેપ બહાર ખાવાથી ફેલાય છે. તેથી જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આ બાબતોનું ધ્યાન રાખો.

  • ચોમાસુ ડેન્ગ્યુ, મેલેરિયા જેવી અનેક બીમારીઓ પણ પોતાની સાથે લઈને આવે છે
  • ચોમાસામાં આપણે ભોજનમાં મીઠું ઓછું રાખવું જોઈએ
  • ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક લેવો જોઈએ

Rainy season health tips: દિલ્હી, મુંબઈ સહિત અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી છે. જ્યાં એક તરફ ચોમાસામાં ગરમીથી રાહત મળી રહી છે તો બીજી તરફ આ સિઝન ડેન્ગ્યુ, મેલેરિયા જેવી અનેક બીમારીઓ પણ પોતાની સાથે લઈને આવે છે. આ ઋતુમાં તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું અને સાવચેત રહેવું જરૂરી છે. વરસાદની મોસમમાં સૌથી વધુ ચેપ બહાર ખાવાથી ફેલાય છે. તેથી જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આ બાબતોનું ધ્યાન રાખો.

ચોમાસામાં આ ટિપ્સને કરો ફોલો 
એક્સપર્ટ  સલાહ આપે છે કે, આ ઋતુમાં લોકોએ હંમેશા પાણીને ઉકાળીને જ પીવું જોઈએ. આમ કરવાથી પાણીમાં રહેલા બેક્ટેરિયા અને કીટાણુઓ નાશ પામે છે. આ સિવાય રોજ સવારે નવશેકા પાણીમાં લીંબુ પીવાથી હાનિકારક વાયરસ શરીરમાંથી બહાર નીકળી જાય છે.

શું કમોસમી વરસાદ બનશે આફત! મધ્યપ્રદેશ, ગુજરાત સહિત આ રાજ્યોમાં IMDએ આપ્યું  એલર્ટ | Weather Today Updates Unseasonal rain will become a disaster IMD  alert from March 4 to 7 in these

મીઠું ઓછું ખાઓઃ ચોમાસામાં આપણે ભોજનમાં મીઠું ઓછું રાખવું જોઈએ અથવા સ્વાદ અનુસાર. મીઠું શરીરમાં સોડિયમની માત્રા વધારવાનું કામ કરે છે, જે ભવિષ્યમાં હાઈ બ્લડ પ્રેશરનું કારણ પણ બની શકે છે. હાઈપરટેન્શન, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ અને ડાયાબિટીસના દર્દીઓએ પણ ભોજનમાં તે મુજબ મીઠું લેવું જોઈએ.

સિઝનલ ફળોનું સેવન કરોઃ આ ઋતુમાં માત્ર સિઝનલ ફળોનું જ સેવન કરવું જોઈએ. તમે વરસાદની ઋતુમાં જાંબુ, પપૈયું, બોર, સફરજન, દાડમ, પીચ અને નાસપતી જેવા ફળો ખાઈ શકો છો. આ ફળોમાંથી મળતું પોષણ શરીરને ચેપ, એલર્જી અને સામાન્ય રોગોથી દૂર રાખે છે.

પૂરતી ઉંઘ લોઃ ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક લેવો જોઈએ. આમાં તમારે કોળું, ડ્રાયફ્રૂટ્સ, વેજિટેબલ સૂપ, બીટરૂટ અને ટોફુ જેવી વસ્તુઓ ખાવી જોઈએ. આ સિવાય દરરોજ 7-8 કલાકની પૂરતી ઊંઘ લેવી જોઈએ.

હવે સ્ટ્રીટ ફૂડની પણ થશે હોમ ડિલિવરી, મોદી સરકારની આ યોજનામાં મળશે મોટો  ફાયદો | central government signed agreement with swiggy to home delivery of street  food and street vendors would get

સ્ટ્રીટ ફૂડ ટાળોઃ વરસાદની સિઝનમાં તમને સ્ટ્રીટ ફૂડ ખાવાનું મન થાય છે, પરંતુ જો તમને તમારું સ્વાસ્થ્ય વ્હાલુ હોય તો તમારે બહારનું ખાવાનું ટાળવું જોઈએ. સ્ટ્રીટ ફૂડ બનાવતી વખતે સ્વચ્છતાનું બહુ ધ્યાન રાખવામાં આવતું નથી. આવી સ્થિતિમાં ઘણી વખત રાખેલી કે તળેલી રોસ્ટ વસ્તુ ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે.

કાચું ખાવાનું ટાળોઃ ચોમાસામાં તમારે કાચો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. આ સિઝનમાં મેટાબોલિઝમ ખૂબ જ ધીમી ગતિએ કામ કરે છે. જેના કારણે ખોરાક મોડા પચે છે. વરસાદમાં બહારનું જ્યુસ અને સલાડ ખાવાનું ટાળો. લાંબા સમય પછી કાપેલા ફળો ન ખાવા.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ