બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ભારત / Mohan Yadav became a minister in the government after becoming the owner of assets of 294 crores

ધનવૈભવ / 294 કરોડની સંપત્તિના માલિક બન્યાં મોહન યાદવ સરકારમાં મંત્રી, પગાર કે બીજી સુવિધા નહીં લેય

Kishor

Last Updated: 06:50 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીએમ મોહન યાદવની કેબિનેટમાં સામેલ થનાર પ્રદેશના સૌથી અમીર ધારાસભ્ય ચૈતન્ય પાસે 294 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

  • મધ્યપ્રદેશમાં 28 નેતાઓએ લીધા મંત્રી પદના શપથ
  • રતલામ સીટ પરના ધારાસભ્ય છે ચૈતન્ય કશ્યપ
  • ચૈતન્ય કશ્યપ પાસે 294 કરોડ રૂપિયાની સંપત્તિ 

મધ્યપ્રદેશમાં ગયા મહિને યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230માંથી 163 બેઠકો પર જંગી જીત હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસ માત્ર 66 બેઠકો પોતાન નામે કરી શકી છે. ભાજપને જંગી જીત મળતા ભાજપે મોહન યાદવને મુખ્યમંત્રી અને રાજેન્દ્ર શુક્લા-જગદીશ દેવડાને ઉપમુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારે હવે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવની નેતૃત્વવાળી સરકારની કેબિનેટનું વિસ્તરણ થયું છે. આ સિવાય કુલ 28 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા છે. પ્રદ્યુમ્નસિંહ તોમર, પ્રહ્રાદસિંહ પટેલ, કૈલાશ વિજયવર્ગીત અને વિશ્વાસ સારંગ સહિત 18 નેતાઓએ કેબિનેત મંત્રી પદના શપલ લીધા છે.

ચૈતન્ય કશ્યપ રતલામ સીટ પરના ધારાસભ્ય છે

આ સિવાય 6 નેતાઓએ રાજ્યમંત્રી અને 4 નેતાઓએ રાજ્યમંત્રીના રૂપમાં શપથ લીધા છે. સીએમ મોહન યાદવની કેબિનેટમાં સામેલ થનાર પ્રદેશના સૌથી અમીર ધારાસભ્ય ચૈતન્ય પણ સામેલ છે. ચૈતન્ય કશ્યપ રતલામ સીટ પરના ધારાસભ્ય છે. તેની પાસે 294 કરોડ રૂપિયાની સંપત્તિ છે. 

ચૈતન્ય કશ્યપ પર 13 કરોડ રૂપિયાનો કર્જો છે

આ સિવાય તે ધારાસભ્યના રૂપમાં મળનાર સુવિધાઓ, વેતન અને ભથ્થાનો ત્યાગ કરી ચુક્યા છે. તેના છેલ્લા બે કાર્યકાળોમાં પણ તેને ધારાસભ્યના રૂપમાં કોઈ સુવિધા લીધી નથી. આ વખતે પણ રતલામથી ધારાસભ્ય ચુંટાયા બાદ તેને વેતન અને ભથ્થાનો ત્યાગ કરવાનું એલાન કરી દીધુ હતું. ચૈતન્ય કશ્યપ  વર્ષે 37 લાખ રૂપિયાની કમાણી કરે છે. જ્યારે તેમની પત્ની નીતા કશ્યપની આવક 2022-23માં 68 રૂપિયા જ બતાવવામાં આવી હતી. જો કે ચૈતન્ય કશ્યપ પર 13 કરોડ રૂપિયાનો કર્જો છે. જે ત્રણ વખત રતલામથી ધારાસભ્ય રહી ચુક્યા છે.

2013થી અત્યાર સુધી 3 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે
ચૈતન્ય કશ્યપ વર્ષ 2002થી 2013 સુધી ભાજપમાં ઘણા પદો પર રહીને જવાબદારી નિભાવી હતી. જેમાં એનજીઓ પ્રકોષ્ઠના રાષ્ટ્રીય સંયોજક અને પાર્ટી પ્રદેશના કોષાધ્યક્ષ પણ રહ્યા હતા. જે બાદ વર્ષ 2013માં તેને ઉજ્જૈનની રતલામ સીટથી ચૂંટણીમાં જંપલાવ્યું અને અત્યાર સુધી સતત ત્રીજી વખત તેને આ સીટ મેળવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ