બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / mens health sperm count low reasons smoking tobacco drinking alcohol

સાવધાન / પુરૂષો જો આ ભૂલ કરી બેસશે તો લગ્નજીવનની મજા બગડી જશે, જાણીલો માહિતી

Premal

Last Updated: 05:26 PM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુરૂષોએ તેના આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવુ જોઈએ નહીં તો આગળ જઇને તમારું લગ્ન જીવન ખરાબ થઇ શકે છે. એવામાં તમારા સ્પર્મ કાઉન્ટને વધારવા માટે તમારે અમુક ભૂલોથી બચવુ જોઈએ.

  • પુરૂષોએ સ્પર્મ કાઉન્ટ વધારવા માટે અમુક ભૂલોથી બચવુ
  • સ્પર્મ કાઉન્ટ ઘટવાનુ સૌથી મોટુ કારણ મેદસ્વિતા
  • સ્પર્મ કાઉન્ટ ઘટતા તમારું લગ્ન જીવન ખરાબ થઇ શકે

કારણકે તમારી નાની ભૂલો-ભૂલોને કારણે સ્પર્મ કાઉન્ટ ઘટવા લાગે છે. આવો જાણીએ એવી કઈ આદતો છે, જેને કારણે સ્પર્મ કાઉન્ટ ઘટવા લાગે છે. 

મેદસ્વિતાથી સ્પર્મ કાઉન્ટ ઘટશે

શું તમે જાણો છો કે સ્પર્મ કાઉન્ટ ઘટવાનુ સૌથી મોટુ કારણ મેદસ્વિતા પણ હોય છે. જ્યારે તમારું વજન વધવા લાગે છે તો સ્પર્મ કાઉન્ટ ઘટવાની આશંકા થાય છે. એવામાં પ્રયાસ કરો કે તમે તંદુરસ્ત રહો જેને કારણે બિમારીઓ તમારાથી દૂર રહે.

વધુ તણાવ લેવો 

આ સાથે જે લોકો તણાવ વધુ લે છે, તેના સ્પર્મ કાઉન્ટ પણ ઘટવા લાગે છે. એવામાં પ્રયાસ કરો કે તણાવ દૂર રહે અને વધુમાં વધુ ખુશ રહો. તેથી તમને આ પ્રકારની સમસ્યા ના થાય. તણાવને ઘટાડવા માટે તમે યોગનો સહારો લઇ શકો છો. આ સિવાય જે લોકો કસરત કરતા નથી તેના પણ સ્પર્મ કાઉન્ટ ઘટવા લાગે છે. એટલેકે તમારે તમારી જીવનશૈલીમાં વ્યાયામ સામેલ કરવો પડશે. જેનાથી લગ્ન જીવનમાં પરેશાની ના થાય. 

બહારનુ ભોજન લેવુ

એવા લોકો જે બહારનુ ખાવાનુ વધારે ખાય છે, બહારના ફૂડથી પણ દૂર રહેવુ જોઈએ. કારણકે તેની અસર તમારા સ્પર્મ કાઉન્ટ પર પણ પડે છે. ખરેખર તેનાથી તમારા શરીરમાં પણ અનફિટ મહેસૂસ થવા લાગે છે, જેનાથી આપોઆપ સ્પર્મ કાઉન્ટ પર પણ અસર પડે છે અને તમારું લગ્ન જીવન પ્રભાવિત થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ