આગાહી / કડકડતી ઠંડી વચ્ચે આજથી રાજ્યમાં થશે માવઠાની એન્ટ્રી, બનાસકાંઠા, નવસારી, રાજકોટ સહિતના વિસ્તારોના ખેડૂતો પર સંકટના એંધાણ

Mawtha will enter the state from today amid bitter cold

Gujarat Rain Forecast Latest News: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની સાથે હવામાન વિભાગે પણ કરી છે કમોસમી વરસાદની આગાહી, જાણો આજે ક્યાં ત્રાટકશે આફતનું માવઠું!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ