બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / many benefits of drinking ghee in milk, minor ailments are cured in no time

હેલ્થ ટિપ્સ / દૂધમાં રોજ આ એક વસ્તુ મિક્સ કરીને પીવો, મળશે શરદી-ખાંસીથી છૂટકારો, સ્કીનને કરશે હાઇડ્રેટ..., થશે અનેક ફાયદા

Megha

Last Updated: 04:40 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Drinking Milk With Ghee: દૂધ અને ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારૂ માનવામાં આવે અને તેનું એકસાથે સેવન કરવાથી ફાયદો બે ઘણો વધી જાય છે. દૂધ અને ઘીનું એક સાથે સેવન કરવાથી શું ફાયદા થાય છે.

  • દૂધ અને ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારૂ માનવામાં આવે 
  • બન્નેનું એકસાથે સેવન કરવાથી ફાયદો બે ઘણો વધી જાય છે
  • દૂધ અને ઘીનું એક સાથે સેવન કરવાથી શું શું ફાયદા થાય છે? 

દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ અને ફોસ્ફોરસ વગેરે ભરપૂર માત્રામાં હોય છે. હાડકા માટે દૂધ ખૂબ જ જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે દૂઘની સાથે ઘીનું સેવન કરવુ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે. 

ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારૂ માનવામાં આવે છે. તે શરીરની કમજોરીને દૂર કરે છે. એવામાં દૂધ અને ઘીનું એકસાથે સેવન કરવાથી ફાયદો બે ઘણો વધી જાય છે. આવો જાણીએ દૂધ અને ઘીનું એક સાથે સેવન કરવાથી શું શું ફાયદા થાય છે. 

અનિદ્રા
ઘણા લોકોને રાત્રે ઉંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. એવામાં દૂધનમાં ઘી નાખીને પીવાથી ખૂબ ફાયદો થાય છે. તે તમારા મગજની નસોને શાંત કરવાનું કામ કરે છે અને તમે રિલેક્સ ફીલ કરો છો.

શારીરિક અને માનસિક નબળાઇ
આયુર્વેદ પ્રમાણે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું દૂધ અને મિશ્રી મિક્સ કરીને નિયમિત પીવાથી શારીરિક, માનસિક અને મગજનો થાક દૂર કરો છો. આ દૂધ શરીરને મજબૂત બનાવે છે. જો ગર્ભવતી મહિલા આ દૂધનું સેવન કરે છે તો ગર્ભમાં બાળક સ્વાસ્થ્યમંદ અને બુદ્ધિમાન બને છે.

પાચન ક્રિયા માટે
જો તમને અપચો અથવા કબજિયાતની સમસ્યા હોય તો તમે દૂધ અને ઘીનું સેવન કરી શકો છો. તેનાથી તમારી કબજિયાતની સમસ્યા દૂર થશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ગાયના દૂધમાં એક ચમચી ઘી મિક્સ કરીને તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે, તેનું સેવન પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે, એસિડિટી પણ દૂર કરે છે, તે પેટને યોગ્ય રીતે સાફ કરવામાં મદદરૂપ છે.

ઇમ્યુનિટી બૂસ્ટ
દૂધ સાથે ઘીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ થાય છે. સામાન્ય રીતે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે શરદી-ખાંસી જેવી સમસ્યા થાય છે દૂધ સાથે ઘીના સેવનથી તે સમસ્યા દૂર થાય છે. આ આંતરડા માટે પણ ફાયદાકારક છે અને પેટની બળતરાને દૂર કરવામાં કારગર છે.

સ્કિન
દૂધ અને ઘીનું એક સાથે સેવન કરવાથી સ્કિનને ખૂબ ફાયદો થાય છે. દૂધ અને ઘી બન્ને પ્રાકૃતિક મોઈસ્ચરાઈઝર છે. તે વધતી ઉંમરના અસરને ઓછી કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ