બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / વિશ્વ / man who was accused of a multi-million dollar scam was found on a dating app Suffolk, England created his profile on a site called match.com.

વિચિત્ર ઘટના / લો બોલો! જેની પર હતો કરોડો ડૉલરના કૌભાંડનો આક્ષેપ, એ શખ્સ ડેટિંગ App પરથી મળી આવ્યો, પોલીસે દબોચ્યો

Pravin Joshi

Last Updated: 03:48 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મામલો ઇંગ્લેન્ડના સફોકનો છે. તેણે મેચ ડોટ કોમ નામની સાઈટ પર પોતાની પ્રોફાઈલ બનાવી હતી. જ્યારે પોલીસને આ વાતની જાણ થઈ તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.

  • કરોડોની છેતરપિંડી કરનાર એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી 
  • વ્યક્તિને ગયા વર્ષે ઓક્ટોબરમાં 9,70,000 ડોલરની લૂંટ કરી હતી
  • મેચ ડોટ કોમ નામની સાઈટ પર પોતાની પ્રોફાઈલ બનાવી હતી

સોશિયલ મીડિયાનો આ યુગ પોલીસને ગુનેગારોને પકડવામાં પણ મદદ કરી રહ્યો છે. કરોડોની છેતરપિંડી કરનાર એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. તે છેલ્લા એક વર્ષથી વોન્ટેડ હતો. તે અગાઉ ખેડૂત તરીકે કામ કરતો હતો. તેની ભૂલ એ છે કે તેણે ડેટિંગ એપ પર એકાઉન્ટ બનાવ્યું હતું. મામલો ઇંગ્લેન્ડના સફોકનો છે. તેણે મેચ ડોટ કોમ નામની સાઈટ પર પોતાની પ્રોફાઈલ બનાવી હતી. જ્યારે પોલીસને આ વાતની જાણ થઈ તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.

Tag | VTV Gujarati

$970,000 લૂંટાયા

ન્યૂયોર્ક પોસ્ટે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે 35 વર્ષીય વ્યક્તિને ગયા વર્ષે ઓક્ટોબરમાં 9,70,000 ડોલરની લૂંટનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ પૈસા સપ્લાયર્સના હતા. તેને ફેબ્રુઆરીમાં સજા સંભળાવવાની હતી. પરંતુ તે કોર્ટમાં હાજર રહ્યો ન હતો. ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી પરંતુ તે ક્યાંય મળ્યો ન હતો. પરંતુ જ્યારે તેણે પોતાના માટે પાર્ટનર શોધવા માટે ડેટિંગ એપ પર પ્રોફાઈલ બનાવી તો તેને પકડવો સરળ બની ગયો. સફોક કાઉન્ટી કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું, એવું માનવામાં આવે છે કે વેઇન પાર્કર જે ભાગેડુ દોષિત છે, તે ડેટિંગ વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યો હતો.

Tax Refundની રાહ જોઈ રહેલા લોકો સાવધાન! નહીં તો એક મેસેજથી જ એકાઉન્ટ થઇ જશે  ખાલીખમ, અપાઇ ચેતવણી / itr fraud through sms central government alerts  taxpayers to beware of these fake

2020 માં 12 અઠવાડિયાની જેલની સજા ફટકારવામાં આવી હતી

સફોક ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સના વડા ગ્રેહામ ક્રિસ્પે કહ્યું, તે વાહનો ભાડે રાખતો હતો, જેથી તે પોલીસથી ભાગી શકે. તે કહેતો હતો કે તે સફોકમાં પાછો ફરશે અને તેના કાર્યોની સજાનો સામનો કરશે. પણ ક્યારેય પાછો ફર્યો નહીં. તે જાણતો હતો કે પોલીસ વહેલા-મોડા તેની ધરપકડ કરશે. અમે તો ઈચ્છતા હતા કે બને તેટલી વહેલી તકે તે પોતાની જાતને અમને સોંપી દે. બોવાઇન ટ્યુબરક્યુલોસિસ ફેલાવવા માટે ગંભીર ખતરો ઉભો કરવા બદલ તે પહેલેથી જ ટ્રાયલનો સામનો કરી રહ્યો છે. તે પ્રાણીઓના ઉછેરની યોગ્ય રીતનો ઉપયોગ કરી રહ્યો ન હતો. તેમના મૃત્યુ બાદ તેમના અવશેષોનો પણ નિકાલ કરવામાં આવ્યો ન હતો. તેને ફેબ્રુઆરી 2020 માં 12 અઠવાડિયાની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત બિઝનેસ કરવા પર 18 મહિનાનો પ્રતિબંધ હતો. આ સાથે તેને 155 ડોલરનો દંડ ભરવાનું પણ કહેવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ