બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / સુરત / man rape on women in Vapi women attempt suicide Gujarat

દુષ્કર્મ / પાપ છાપરે જઈ પોકારેઃ પહેલા બગાડી પરિણિતા ઉપર નજર, પછી વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

Gayatri

Last Updated: 08:44 PM, 15 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાપીમાં એક જાણીતા બિલ્ડરએ ત્રણ સંતાનોની માતા એવી એક પરિણીતા પર ધાક ધમકી આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું  હોવાની ફરિયાદ થતાં ચકચાર મચી ગઇ છે. જોકે બિલ્ડરના દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા સગર્ભા બની હતી જેને પગલે તેણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાતને પગલે બિલ્ડરનું પાક સૌની સામે આવી ગયુ હતુ.

  • નોકરીને બહાને કરતો રહ્યો શારીરિક શોષણ
  • પીડિતાની શારીરિક તપાસ કરાઈ
  •  ઉંઘની ગોળીઓ ખાઈને કરી આપઘાતની કોશિશ

બિલ્ડરનું પાપ છાપરે ચડીને પોકાર્યું અને  પરણિતા એ સુરત મા વાપીના જાણીતા બિલ્ડર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા વાપી ટાઉન પોલીસે હવે આ મામલામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

પીડિતાની શારીરિક તપાસ કરાઈ

આજે વાપી પોલીસે પીડિતા ના મેડિકલ માટે વાપી પી એચ સી લઇ જવાઈ  હતી. ઘટના ની વિગતે વાત કરીયે તો. વાપી ના જાણીતા  બિલ્ડર ગિરિરાજ સિંહ જાડેજા  એ પીડિતાને થોડા સમય અગાઉ  નોકરીએ રાખી મદદ કરી  હતી. અને ત્યારબાદ નોકરી માંથી  કાઢી મૂકવાની ધમકી આપી  તેના પર અવારનવાર દુષ્કર્મ  કરતો હોવાના આક્ષેપો સાથે ફરિયાદ દાખલ થતા ચકચાર મચી ગઇ છે.

ઉંઘની ગોળીઓ ખાઈને કરી આપઘાતની કોશિશ

જો કે બિલ્ડર દ્વારા  અવારનવાર દુષ્કર્મ નો  ભોગ બનેલી પરણિતાને ગર્ભ રહી જતા. તેનો  આઘાત સહન ન થતા તેણે ઉંઘની ગોળીઓ ખાઈ સુરત માં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આમ આપઘાતના પ્રયાસ બાદ મામલો સુરત પોલીસ સુધી પહોંચતા પીડિતા પર અવારનવાર સર દુષ્કર્મ આચરાયું હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે મહિલા ના વહારે આવેલ સામાજિક કાર્યકર દ્વારા ન્યાય ની માંગણી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ