બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / love story girl gets married to boy whom she called bhaiya for 8 years

Viral video / 8 વર્ષ સુધી ‘ભૈયા’ કહીને બોલાવતી... પત્નીએ લગ્નને લઈને કર્યો મોટો ખુલાસો! VIDEO થયો વાયરલ

Manisha Jogi

Last Updated: 03:39 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિની અને જયના વિડીયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને 45 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જય તેના કરતા મોટો હોવાને કારણે તે જયને 8 વર્ષ સુધી ‘ભૈયા’ કહીને બોલાવતી હતી.

  • વિની અને જયના વિડીયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ.
  • 8 વર્ષ સુધી ‘ભૈયા’ કહીને બોલાવતી હતી.
  • કપલના વિડીયોઝને 45 લાખથી વધુ વ્યૂઝ મળ્યા.

એક મહિલાએ જણાવ્યું કે, તેણે એક એવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે, જેને તે ખૂબ જ લાંબા સમય સુધી ‘ભૈયા’ કહીને બોલાવતી હતી. મહિલાનો પતિ તેના કરતા મોટો હતો અને તે સમયે તેના લગ્ન થયા નહોતા. કપલે આ બાબતે સ્પષ્ટતા કરી છે. તેમના વિડીયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને 45 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વિની અને જય (Vini and jai) પતિ પત્ની છે. ઈન્સ્ટાગ્રામ પર તેમનું જોઈન્ટ એકાઉન્ટ છે. હાલમાં તેમણે પોતાની લવ સ્ટોરી શેર કરી છે. જેમાં વિની જણાવે છે કે, જય તેના કરતા મોટો હોવાને કારણે તે જયને 8 વર્ષ સુધી ‘ભૈયા’ કહીને બોલાવતી હતી. અમે એકબીજાના સંબંધી હતા. 

વિની અને જય કન્ટેન્ટ ક્રિએટર છે, તેઓ પોતાની લાઈફ સાથે જોડાયેલ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. એક વિડીયોમાં વિની જણાવે છે કે, તે શરૂ શરૂમાં જયને ‘ભૈયા’ કહીને બોલાવતી હતી. આ વિડીયો શેર કરીને કેપ્શન લખ્યું કે, ‘જય મારાથી મોટા હતા અને દૂરના સંબંધી હતા.’ ત્યારબાદ તેઓના લગ્ન થઈ ગયા અને તેમનો એક દીકરો પણ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vini & Jai (@viniandjai)

 

કપલના આ વિડીયોને 45 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે તથા અનેક લોકોએ કમેન્ટ પણ કરી છે. એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘સ્મોલ ટાઉનમાં આપણાથી મોટાને ભાઈ અને દીદી કહીને બોલાવવામાં આવે છે.’ અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘આ થોડું અજીબ લાગી રહ્યું છે.’ આ સિવાયના અન્ય એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘આપણાંથી મોટાને ‘ભૈયા’ કહીને બોલાવી શકાય છે, તેનાથી કોઈ સંબંધ બનતો નથી.’ આ સિવાયનો અન્ય એક યૂઝર જણાવે છે કે, ‘કપલને ટ્રોલ ના કરવું જોઈએ. તેઓ એકબીજાના ભાઈ બહેન નથી, માત્ર મોટા હોવાને કારણે ‘ભૈયા’ કહીને બોલાવતી હતી.’

સોશિયલ મીડિયા પર ફેમસ જોડી
વિની અને જય એક ફેમસ જોડી છે, તેમન ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 14 હજારથી વધુ ફોલોઅર્સ છે. અનેક લોકોએ યૂટ્યૂબ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે. તેમના વિડીયોઝને મિલિયન વ્યૂઝ મળે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ