લોકસભા 2024 / '26 બેઠકોથી ગુજરાતની જનતા વિજય અપાવશે', રાજ્યમાં નવા 26 કાર્યાલયોના ઉદ્ઘાટન વચ્ચે જે.પી નડ્ડાનો દાવો

Lok Sabha offices were inaugurated by BJP regarding the Lok Sabha elections

લોકસભા ચૂંટણીને લઈ ભાજપે કવાયત હાથ ધરી છે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ગાંધીનગર કાર્યાલય ખુલ્લુ મુક્યું હતું. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષે મહત્વનું નિવેદન આપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ