બ્રેકિંગ ન્યુઝ
VTV / Lok Sabha elections start from tomorrow, voting on 102 seats in the first phase, future decisions of these stalwarts
આજથી દેશમાં લોકશાહીનો પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. પહેલા તબક્કાના મતદાનમાં 21 રાજ્યોની 102 બેઠકો પર વોટિંગ થશે. 102 બેઠકો પર કુલ 1625 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. મતદાનનો સમય સવારે 8 વાગ્યાથી શરૂ થઇને સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે
ADVERTISEMENT
કુલ 7 તબક્કામાં મતદાન
2024ની લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થવાની છે. 19 એપ્રિલથી 4 જૂન સુધી આ પ્રક્રિયા ચાલશે અને 4 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે.
પહેલા તબક્કામાં કયા કયા ઉમેદવારો
પહેલા તબક્કામાં દિગ્ગજ નેતા નીતિન ગડકરી,ચિરાગ પાસવાન,કે.અન્નામલાઈ, કનિમોઝી, જીતિન પ્રસાદ,નીશિથ પ્રમાણિક અને નકુલનાથના ભાવનો ફેંસલો થશે.
ADVERTISEMENT
2019માં કુલ 91 બેઠકો માટે મતદાન થયું હતું
ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ સાત તબક્કામાં મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 91 બેઠકો પર મતદાન થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.