ચૂંટણી / મોદીજીએ તો ના આપ્યાં 15 લાખ, અમે તો ખટાખટ...ખટાખટ એકાઉન્ટમાં નાખીશું પૈસા: રાહુલ ગાંધી

Lok Sabha Election 2019: Congress president Rahul Gandhi targets PM Modi

રાજકીય ધમાસાણ વચ્ચે પાર્ટીઓમાં એક-બીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ જ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર એક વાર ફરીથી આકરા પ્રહાર કર્યા છે. રાહુલે પીએમ મોદી પર 2014નાં વાયદાઓને પૂર્ણ નહીં કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, તેઓની સરકાર આવશે તો તુરંત આ વાયદાઓ અમલમાં મુકાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ