બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / અજબ ગજબ / little girl was seen brushing her teeth with snake around her neck

બહાદુરી / VIDEO : ટેણીએ તો ઈન્ટરનેટને ડરાવી નાખ્યું, સાપને ગળે નાખીને કરવા લાગી બ્રશ, બીક લાગે તેવો વીડિયો

Hiralal

Last Updated: 02:54 PM, 23 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટ પર ઘરના બાથટબમાં એક મોટા સાપને ગળે વીંટાળીને બ્રશ કરી રહેલી એક છોકરીનો વીડિયો વાયરલ થયો છે.

  • સાપને ગળે વીંટાળીને બ્રશ કરતી છોકરીનો વીડિયો વાયરલ 
  • ઘરના બાથટબમાં છોકરીએ કરવા લાગી બ્રશ
  • ગળે વીંટળાયેલો હતો મોટો સાપ 

સાપથી ડરનાર લોકોએ વાયરલ થયેલો છોકરીનો વીડિયો જોવા જેવો છે. મોટા મોટા લોકોય સાપથી ડરતા હોય છે ત્યારે એક નાનકડી બાળકીએ જે કરી દેખાડ્યું તે ખરેખર હિંમતભર્યું છે અને તેનો એક ડરામણો વીડિયો વાયરલ થયો છે જે જોઈને પણ બીક લાગી જાય છે. 

સાપને ગળે વીંટાળીને બ્રશ કરી રહી છે છોકરી
વાયરલ થઇ રહેલી આ ક્લિપને સ્નેક માસ્ટર એક્ઝોટિસ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે. સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચવામાં સફળ થઇ રહ્યો છે. વીડિયોમાં એક નાનકડી બાળકી પોતાના ઘરની બાથ ટબમાં પોતાના ગળામાં કાળો કાળો સાપ લઈને બ્રશ કરતી જોવા મળી રહી છે. બાળકી પોતાના ઘરના બાથટમમાં સાપને ગળે વીંટાળીને સવારમાં બ્રશ કરતી જોવા મળી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ariana (@snakemasterexotics)

વીડિયો જોઈને યૂઝર્સના હોશ ઉડ્યાં 
આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયા બાદ લોકોના હોશ ઉડી ગયા હતા. ઘણા યુઝર્સ પોતાની આંખો પર વિશ્વાસ પણ નથી કરી શકતા. સાથે જ આ વીડિયો વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે. સમાચાર લખતા સમયે આ વીડિયોને સોશિયલ મીડિયા પર 34 હજારથી વધુ વ્યૂઝ અને હજારો લાઇક્સ મળી રહી છે. યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે અને છોકરીને ખૂબ બહાદુર કહી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ