બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Lander Vikram has also sent a funny video of rover Pragyan from the lunar surface to ISRO. The video shows the rover rotating 360 degrees in search of a safe passage

Chandrayaan 3 Update / ISROએ વધુ એક વીડિયો કર્યો શેર: ચંદ્રની સપાટી પર ડાન્સ કરતું નજરે પડ્યું રોવર પ્રજ્ઞાન, જુઓ Video

Pravin Joshi

Last Updated: 02:04 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન-3 મિશન: રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર ઉતર્યા બાદથી દરરોજ પૃથ્વી પર મહત્વપૂર્ણ માહિતી શેર કરી રહ્યું છે, આમાં સૌથી મહત્વપૂર્ણ માહિતી ચંદ્રની સપાટી પર ઓક્સિજનની શોધ છે.

  • લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પરથી રોવર પ્રજ્ઞાનનો વીડિયો ઈસરોને મોકલ્યો 
  • વીડિયોમાં રોવર સુરક્ષિત માર્ગની શોધમાં 360 ડિગ્રી પર ફરતું જોવા મળે છે
  • રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર ડાન્સ કરતું હોય તેવો નજારો જોવા મળ્યો

રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા બાદથી દરરોજ પૃથ્વી પર મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યા છે. આ દરમિયાન લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પરથી રોવર પ્રજ્ઞાનનો એક ફની વીડિયો પણ ઈસરોને મોકલ્યો છે. આ વીડિયોમાં રોવર સુરક્ષિત માર્ગની શોધમાં 360 ડિગ્રી પર ફરતું જોવા મળે છે, જેનાથી એવું લાગે છે કે તે ચંદ્રની સપાટી પર ડાન્સ કરી રહ્યું છે.

વીડિયો રેકોર્ડ કર્યો

આ વીડિયોને શેર કરતાં ઈસરોએ ટ્વીટ કર્યું, 'લેન્ડર વિક્રમે રોવર પ્રજ્ઞાનને સુરક્ષિત માર્ગ તરફ પરિભ્રમણ કરવાનો વીડિયો રેકોર્ડ કર્યો છે. આ વીડિયોમાં એવું લાગે છે કે એક બાળક ચંદમામાના આંગણામાં રમી રહ્યું છે અને તેની માતા તેને પ્રેમથી રમતા જોઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ