બ્રેકિંગ ન્યુઝ

logo
logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

VTV / ભારત / Lakshagriha-Mazar Dispute: UP Court Gives Ownership Rights Over Land, Tomb In Baghpat To Hindu Side, Rejects Muslim Side's Sufi Shrine Claim

VTV વિશેષ / લાક્ષાગૃહ ચુકાદો : પાંડવોને મારી નાખવા બનાવ્યુંતું, લાખ-મીણ-ઘી વાપર્યું, કેવી રીતે બચ્યાં પાંડવો?

Hiralal

Last Updated: 09:31 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના બાગપતના બરનાવા ગામમાં આવેલો વિવાદીત 128 વીઘા જમીનનો ટેકરો લાક્ષાગૃહ જાહેર થયો છે.

  • યુપીના બાગપતના 108 વીઘા જમીનનો ટેકરો લાક્ષાગૃહ જાહેર 
  • કોર્ટે ન ગણી શેખ બદરુદ્દીનની દરગાહ 
  • મહાભારત કાળનું લાક્ષાગૃહ છે જ્યાં પાંડવોને જીવતા સળગાવાયા હતા 

યુપીના બાગપતના બરનાવા ગામમાં આવેલો 108 વીઘા જમીનનો ટેકરો મહાભારત કાળના લાક્ષાગૃહ જાહેર થયો છે. હકીકતમાં હિંદુઓ આ જગ્યાને મહાભારત કાળનું લાક્ષાગૃહ ગણતાં હતા જ્યારે મુસ્લિમો તેને શેખ બદરુદ્દીનની દરગાહ ગણાવી રહ્યાં હતા. સિવિલ કોર્ટે આ જગ્યાને શેખ બદરુદ્દીનની દરગાહ નથી ગણી તેને બદલે લાક્ષાગૃહ હોવાનો ચુકાદો આપ્યો છે. 

શું છે 108 વીઘા જમીનનો ટેકરો 
બરનાવા ગામમાં આવેલા લાક્ષાગૃહનું વર્ણન મહાભારતમાં પણ મળે છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે પાંડવોને જીવતા સળગાવી દેવા માટે કૌરવો દ્વારા આ જ ઠેકાણે લાક્ષાગૃહ બનાવાયું હતું અને તેમને જીવતા સળગાવાયા હતા પરંતુ તેઓ ચાલાકીથી નાસી છૂટ્યા હતા. 

મુઘલ શાસકોએ તોડફોડ કરી  
મુઘલ શાસકો અહીં આવીને રાજ કરતા હતા ત્યારે તોડફોડ કરીને તેમને જે કરવું હોય તે કર્યું હતું. જુબાની અને પુરાવા બાદ કોર્ટને જાણવા મળ્યું છે કે, તે ખરેખર કબ્રસ્તાન નથી. તે 108 વીઘા જમીન છે. ઊંચો ટેકરો છે. પાંડવો અહીં આવ્યા હતા અને તેમને મારી નાખવા માટે લાખામંડપ બનાવાયો હતો, આ લાખામંડપ પર લાક્ષાગૃહ છે. 

1970થી ચાલતો હતો કેસ 
મુકીમ ખાને આ મામલે 1970માં મેરઠ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જે હજુ પણ બાગપત કોર્ટમાં ચાલી રહ્યો છે. 1952માં ASIની દેખરેખમાં શરૂ થયું હતું. ખોદકામમાં મળેલા અવશેષો દુર્લભ શ્રેણીના હતા. ખોદકામમાં 4500 વર્ષ જૂના માટીના વાસણો મળી આવ્યા હતા. મહાભારત કાળ પણ આટલા જ વર્ષો જૂનો છે.

આ ટેકરા 30 એકરમાં ફેલાયેલો છે, ઊંચાઈ 100 ફૂટ છે
30 એકરમાં ફેલાયેલો વિશાળ ટેકરા છે. તેની ઊંચાઈ 100 ફૂટ છે. આ ટેકરાની નીચે એક ગુફા પણ છે. 2018માં ASIએ મોટા પાયે ખોદકામ શરૂ કર્યું હતું. અહીં માનવ હાડપિંજર અને અન્ય માનવ અવશેષો મળી આવ્યા છે. વિશાળ મહેલ અને વસાહતની દિવાલો પણ મળી આવી છે.

શકુની અને દુર્યોધને બનાવ્યું હતું લાક્ષાગૃહ
મહાભારતમાં એક વાર્તા છે કે દુર્યોધન હસ્તિનાપુરની ગાદી પર બેસવા માંગતો હતો. તેણે પાંડવોને બાળીને મારી નાખવાની યોજના બનાવી હતી અને દુર્યોધને તેના મંત્રી પાસે લાક્ષાગૃહનું નિર્માણ કરાવ્યું હતું. આ લક્ષાગૃહ લાખ, મીણ, ઘી અને તેલ મિક્સ કરીને બનાવવામાં આવ્યું હતું. ધૃતરાષ્ટ્રે પાંડવોને લાક્ષાગૃહમાં રહેવાનો આદેશ આપ્યો. ધૃતરાષ્ટ્રની સલાહથી જ પાંડવો લાક્ષાગૃહમાં રહેવા ગયા અને લાક્ષાગૃહમાંને આગ લગાડવામાં આવી, પણ પાંડવો નાસી છૂટ્યા.

પ્રયાગરાજથી 40 કિમી દૂર લાક્ષાગૃહ 
લાક્ષાગૃહ પ્રયાગરાજથી ફક્ત 40 કિમી દૂર છે અને યોગી સરકાર 2025ના કૂંભ મેળા પહેલા આ જગ્યાને મોટા પ્રમાણમાં પ્રમોટ કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ