બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / Daily Horoscope / Know Your daily Rashifal Of Friday

રાશિફળ / મકર અને મીન રાશિના જાતકોને આજે રહેશે માનસિક ચિંતા, જાણો શુક્રવારનું રાશિફળ

Bhushita

Last Updated: 07:22 AM, 29 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારનો શુભ અંક 2 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે હળદરવાળા ચણા અને ગોળ વહેંચવાથી ફાયદો મળશે. ખટાશવાળી વસ્તુઓ ખાવાનું ટાળવું. ઓમ રીં હિરણ્યવર્ણાયૈ નમઃ મંત્રનો જાપ કરવો. ખીર અને દૂધનો પ્રસાદ વહેંચવાથી પુણ્ય મળશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

મેષ  (અ.લ.ઇ.) 

કામકાજમાં પ્રસન્નતા જળવાઇ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે.

વૃષભ (બ.વ.ઉ.)

સરકારી કામમાં સફળતા મળશે. કરેલા કાર્યો ફળદાઇ બનશે. નોકરી બાબતે સારા સમાચાર મળશે. ધંધામાં લાભ મેળવી શકશો. 

 

મિથુન  (ક.છ.ઘ.) 

કામમાં નિરાશાનો અનુભવ થશે. સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે. ઇષ્ટમીત્રોનો સહયોગ મળશે. ધર્મપ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે. 

 

કર્ક  (ડ.હ.)

રોકાયેલુ ધન કોશિષ કરવાથી મળશે. કામકાજમાં વૃદ્ધી થશે. રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે. મનોબળ મજબૂત બનશે.

 

સિંહ  (મ.ટ.) 

કામકાજમાં સફળતા મળશે. ધંધામાં નવી તકો મળશે. નોકરીમાં બઢતીની તકો મળશે. પારિવારિક સબંધોમાં લાભ થશે.

કન્યા  (પ.ઠ.ણ.) 

ધંધાના કામમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો. આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા   (ર.ત.) 

ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે. નવા સબંધોમાં નિરાશા જણાશે. નોકરીમાં નવી તકો મળશે. સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.

વૃશ્ચિક (ન.ય.) 

પરિશ્રમ પછી પણ કામ અધુરુ જણાશે.  સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલીત જણાશે.નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે.  વ્યવસાયમાં ધનલાભ થશે.

ધન  (ભ.ધ.ફ.ઢ.)

આજે ભાગ્ય અનુકુળ જણાય છે. રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. વિકાસના કાર્યોમાં ગતી આવશે.દિવસ આનંદમાં પસાર થશે. 

મકર  (ખ.જ.) 

વાદવિવાદના કામથી બચવુ. આર્થિક સ્થિતીમા મધ્યમ સુધારો જણાય છે.ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે.  પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

કુંભ  (ગ.શ.ષ.સ.)

કામની સફળતામાં ખુશી અનુભવશો. નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે. સ્વજનોનો સહયોગ મળશે. ધંધામાં સુધારો જોવા મળશે.
 

મીન (દ.ચ.ઝ.થ.) 

માનસિક તણાવ જણાશે. કામમાં મધ્યમ સફળતા મળશે. વિરોધીઓથી સાવધાન રહેવુ. ખર્ચ બાબતે સંભાળવુ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ