બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ધર્મ / know what not to do on ganesh chaturthi

ધર્મ / ગણપતિ બાપ્પાને ભૂલથી પણ ન ચઢાવતા આ વસ્તુ, પૂજામાં આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો, નહીં તો...

Khevna

Last Updated: 12:25 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

31 ઓગસ્ટનાં રોજ ગણેશ ચતુર્થી છે. જાણી લો આ દિવસે ગણેશજીની પૂજા સમયે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

  • 31 ઓગસ્ટનાં રોજ ગણેશ ચતુર્થી 
  • આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે 
  • આ દિવસે ગણેશજીને તુલસી અર્પણ ન કરતાં 

31 ઓગસ્ટનાં રોજ ગણેશ ચતુર્થી 

આ વર્ષે ગણેશ ચતુર્થીનો પર્વ 31 ઓગસ્ટ 2022નાં ઓરજ મનાવવામાં આવશે. ગણેશ ચતુર્થીનો આ તહેવાર 10 દિવસો સુધી મનાવવામાં આવે છે. ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ભગવાન ગણેશ પોતાના ભક્તો સાથે જ રહે છે. પોતાના ભક્તોને સુખ-સમૃદ્ધિનું વરદાન આપે છે. કહેવાય છે કે આ દિવસોમાં ગણપતિની સાચા માંથી પૂજા કરવાથી બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. ગણપતિ મહોત્સવ દરમિયાન, જો તમે પણ લંબોદરની કૃપયા મેળવવા માંગો છો, તો અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. 

ક્યારે છે ગણેશ ચતુર્થી?
આ ભાદ્રપદ્રનાં શુક્લ પક્ષની ચતુર્થી તિથી 30 ઓગસ્ટનાં રોજ બપોરે 3:33 મિનિટ પર પ્રારંભ થશે. ચતુર્થી તિથીનું સમાપન પછીના દિવસે એટલે કે 31 ઓગસ્ટ બપોરે 3:22 મિનિટ પર થશે. દેશભરમાંઆ ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટનાં રોજ મનાવવામાં આવશે. આ દિવસે શુભ મુહૂર્તમાં ગણેશજીની પૂજા કરવાથી ઈચ્છાપૂર્તિ થાય છે. ગણેશ ચતુર્થીનાં દિવસે લંબોદરને લાડૂ કે મોદકનો ભોગ પણ લગાવવો જોઈએ. 

​​​​​​​

ગણેશ ચતુર્થી પર રાખો આ સાવધાનીઓ 
ગણેશ ચતુર્થીનાં દિવસે ભગવાન ગણેશની પૂજામાં અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ દિવસે ભૂલીને પણ ગણેશજીને તુલસી અર્પિત ન કરતા. પૂજા સમયે પીળા અથવા સફેદ વસ્ત્રો જ ધારણ કરવા. કાળા રંગના કપડાં પહેરવાથી બચવું જોઈએ. જો ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરેલ છે, તો ધ્યાન રાખો કે તે આકારમાં ખૂબ મોટી ન હોય. નદીની માટીથી બનેલી ગણેશજીની મૂર્તિને સ્થાપિત કરવી ઘણી શુભ માનવામાં આવે છે. આ દિવસે ચંદ્રને અર્ધ્ય આપ્યા વિના વ્રતનું સમાપન ન ક્કરવું જોઈએ. ધ્યાન રાખો કે ચંદ્રને અર્ધ્ય આપતા સમયે નજર નીચી રાખવી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ