બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / Daily Horoscope / know the daily rashi bhavishya of bhai beej 2019

દૈનિક રાશિ ભવિષ્ય / ભાઈબીજનો દિવસ કેવો રહેશે? આ રાશિના જાતકો માટે છે ઉત્તમ દિવસ

Gayatri

Last Updated: 09:39 AM, 29 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે મંગળવારને કારતક માસની સુદ પક્ષની બીજ એટલે કે, ભાઈબીજનો શુભ દિવસ છે ત્યારે આજે મરૂણ અને ઘેરો લાલ રંગ શુભ છે. ઉત્તર દિશા ઉત્તમ છે. ગણેશજીને ગોળ ધરાવવાથી તમારા ધારેલા કામ સફળ થશે. આજનો શુભ અંક 2 છે. આજનો મંત્ર ઓમ ભૌમાય નમઃ છે.

મેષ (અ,લ,ઈ):- 
આજનો દિવસ મધ્યમ રહે. આપનું મન આજે પ્રસન્ન રહેશે. આકસ્મિક લાભનાં યોગ છે . મીત્રો સાથે મતભેદ થવાની સંભાવના, સાચવવું.

વૃષભ (બ,વ,ઉ):- 
પારિવારિક તનાવ જણાય. જમીન મકાનનાં કામ આજે હાથમાં લેવા નહીં, મુશ્કેલી જણાય આજનાં દિવસે કાર્યક્ષેત્રે વાતાવરણ અનુકૂળ. દિવસ દરમિયાન કામકાજમાં સફળતા જણાય. 

મિથુન (ક,છ,ઘ) :- 
માનસિક અશાંતિ જણાય. ભાગ્યોદય માટે મધ્યમ દિવસ. આવકમાં સાધારણ વધારો. કૌટુંબીક કાર્યોથી લાભ. 

કર્ક (ડ,હ) :-  
વિદ્યાર્થિઓને સફળતા મળશે. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી. ઉપરી અધીકારીથી લાભ થાય. પ્રભુ પરની આસ્થામાં વધારો થશે. 

સિંહ (મ,ટ):-  
કામકાજમાં વૃદ્ધિ થાય. આવક જાવક જળવાઇ રહે. સંતાનોથી સારા સમાચાર. પ્રિયજનને ભેટ સોગાદ આપો. 

કન્યા (પ,ઠ,ણ):-  
સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી. પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે. દાપત્યજીવનમાં મધુરપ રહેશે. ભાગીદારીવાળા કામથી લાભ થશે. 

તુલા(ર,ત) :-  
નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે. કામકાજનો બોજો અધિક રહેશે. સગા સબંધીથી લાભ થશે. શત્રુઓ પરાજીત થશે. 
 
વૃશ્ચિક  (ન,ય) :-  
રાજકિય મહત્વાકાંક્ષા પુરી થશે. કૌટુબીક બાબતનાં પ્રશ્નો હળવા બનશે. ધંધામાં કરેલાં આયોજનો સફળ થશે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. 

ધન  (ભ,ધ,ફ,ઢ):- 
આર્થિક પાસુ મજબૂત બનશે. વ્યવસાયિક-પારિવારિક સમસ્યા રહેશે. માન સન્માન પ્રાપ્ત થશે. આવક જાવક જળવાઇ રહેશે. 

મકર (ખ,જ) :- 
પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઇ રહેશે. તબીયત બાબતે કાળજી રાખવી. અમુલ્ય વસ્તુની પ્રાપ્તિ થશે. નજીકનાં સુખનું જ ધ્યાન કરો. 

કુંભ (ગ,શ,ષ,સ):- 
વ્યવસાયક્ષેત્રમાં તકલીફ જણાશે. વાણી ઉપર નિયંત્રણ રાખવુ જરૂરી છે. રોજગારક્ષેત્રમાં પ્રગતિ થશે. નવાં સબંધોમાં વૃદ્ધિ થશે 

મીન (દ,ચ,ઝ,થ) :-  
જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે. પારિવારિક વૈચારિક મતભેદ રહેશે. ધન પદ પ્રતિષ્ઠામાં વૃધ્ધી થશે. નવાં કામકાજ માટે ઉત્તમ દિવસ છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ