બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / બિઝનેસ / keshub mahindra died at age of 99 was indias oldest billionaire know about him

Keshub Mahindra / ઉદ્યોગપતિ કેશબ મહિન્દ્રાનું 99 વર્ષની વયે નિધન, 2012માં ભત્રીજા આનંદને સોંપી હતી કંપનીની કમાન

Arohi

Last Updated: 04:51 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Keshub Mahindra Death: ફોર્બ્સની 2023ની બિલેનિયર્સ લિસ્ટમાં તેમને ભારતના 16 નવા અબજપતિઓમાં શામેલ કરવામાં આવ્યા હતા. તે પોતાની પાછળ 1.2 અબજ ડોલરની સંપત્તિ મુકીને ગયા છે. તેમણે 48 વર્ષો સુધી મહિંદ્રા ગ્રુપનું નેતૃત્વ કર્યા બાદ 2012માં ચેરમેનનું પદ છોડ્યું હતું. નીરજ અત્રીનો અહેવાલ

  • ઉદ્યોગપતિ કેશબ મહિન્દ્રાનું 99 વર્ષની વયે નિધન
  • 2012માં મહિંદ્રાનું ચેરમેનનું પદ છોડ્યું હતું
  • 48 વર્ષો સુધી સંભાળી હતી મહિંદ્રા ગ્રુપની કમાન 

ભારતના સૌથી મોટા અબજપતિઓમાંથી એક અને મહિંદ્રા એન્ડ મહિંદ્રાના એમેરિટસ ચેરમેન કેશબ મહિંન્દ્રાનું બુધવાર 12 એપ્રિલ 2023એ નિધન થયું છે. 99 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. હાલમાં જ જાહેર ફોર્બ્સની 2023ની બિલિયેનર્સ લિસ્ટમાં તેમને ભારતના 16 નવા અબજપતિઓમાં શામેલ કરવામાં આવ્યા હતા. તે પોતાની પાછળ 1.2 અબજ ડોલરની સંપત્તિ મુકીને ગયા છે. તેમણે 48 વર્ષો સુધી મહિંદ્રા ગ્રુપનું નેતૃત્વ કર્યા બાદ 2012માં ચેરમેનનું પદ છોડ્યું હતું. 

1968માં બન્યા હતા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન
દિવંગત Keshub Mahindraએ 1947માં પોતાના પિતાની કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું ત્યાર બાદ 1968માં તેમને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. કેશબ મહિન્દ્રા, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાના કાકા હતા અને અત્યાર સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન એમેરિટ હતા. વર્ષ 2012માં તેમના ગ્રુપ ચેરમેન પદથી રિટાયર થયા બાદ આનંદ મહિન્દ્રાને આ જવાબદાર મળી હતી. 

 

આટલી જગ્યાએ ફેલાયેલો છે મહિન્દ્રા ગ્રુપનો વ્યાપાર 
1947માં જ્યારે તેમણે પિતાની કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મહિન્દ્રા ગ્રુપનો મુખ્ય કારોબાર ઐતિહાસિક વિલિસ જીપ્સ (Willys Jeeps) બનાવવાનું હતું. હાલ મહિન્દ્રા ગ્રુપ એક ડાયવર્સિફાઈડ વ્યાપારી ગ્રુપ છે. જેમનો વ્યાપાર ઓટોમોબાઈલથી લઈને ડિફેન્સ, એનર્જી, સોફ્ટવેર સર્વિસ,  હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટ સુધી ફેલાયેલો છે. 

શિક્ષાના ક્ષેત્રમાં મોટુ યોગદાન 
નેતૃત્વની જવાબદારીઓથી હટ્યા બાદ, કેશવ મહિન્દ્રા પરોપકારી કાર્યો સાથે જોડાયા. તેમણે શિક્ષાના ક્ષેત્રમાં મોટુ યોગદાન કર્યું છે. તેમણે કોઈ મહિન્દ્રા એજ્યુકેશન ટ્ર્સ્ટ સાથે મળીને કામ કર્યું. જે કોઈ કેટેગરીમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ