બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / karan singh grover and bipasha basu welcomes baby girl

GOOD NEWS / 43 વર્ષની ઉંમરે માતા બની બિપાશા બાસુ, નવા મહેમાનના આવવાથી પરિવારમાં ખુશીની લહેર

Arohi

Last Updated: 03:00 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપાશા અને કરણની દિકરીના જન્મની ખબર સામે આવતા જ શુભકામનાઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ ખુશીના અવસર પર કપલને ફેંસ અને સેલેબ્સ અભિનંદન પાઠવી રહ્યા છે.

  • બિપાશા બાસુએ આપ્યો દિકરીને જન્મ 
  • માતા-પિતા બન્યા બિપાશા અને કરણ 
  • દિકરીના આવવાથી પરિવારમાં ખુશીની લહેર 

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના ઘરે નાનકડી ઢીંગલીનો જન્મ થયો છે. રિપોર્ટ્સ અનુસાર બિપાશાએ એક સુંદર દિકરીને જન્મ આપ્યો છે. બિપાશા અને કરણ માતા-પિતા બની ગયા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ હવે બોલિવુડના એક લવિંગ કપલ પણ હવે પેરેન્ટ ક્લબમાં શામેલ થઈ ચુક્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bipasha Basu (@bipashabasu)

બિપાશા-કરણના ઘરે આવી નાનકડી પરી 
બિપાશા બાસુની ટીમના જણાવ્યા અનુસાર એક્ટ્રેસે નાનકડી પરીને જન્મ આપ્યો છે. બિપાશા અને કરણની દિકરીની જન્મની ખબર સામે આવતા જ શુભકામનાઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bipasha Basu (@bipashabasu)

આ ખુશીના અવસર પર કપલને ફેન્સ અને સેલેબ્સ ખૂબ જ શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને પ્રેમ આપી રહ્યા છે. નાનકડી ઢીંગલીના આવવાથી બિપાશા અને કરણની ફેમિલી કમ્પ્લીટ થવાની સાથે તેમનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bipasha Basu (@bipashabasu)

પ્રેગ્નેન્સીમાં પણ ફેન્સ સાથે કન્ટેક્ટેડ હતી બિપાશા 
પ્રેગ્નેન્સીમાં બિપાશા ફેંસ સાથે સોશિયલ મીડિયા દ્વારા કનેક્ટેડ રહેતી હતી. બિપાશાના ઘણા ગ્લેમરસ મેટનરનિટી ફોટોશૂટ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા. બિપાશાના મેટરનિટી ફોટોશૂટના ફોટો હજુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રેગ્નેન્સી જર્ની વખતે એક્ટ્રેસને ફેમિલીની સાથે ફેન્સનો પણ ખૂબ જ પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ