બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / karan kundraa lip kiss to tejasswi prakash in temptation island

મનોરંજન / તેજસ્વી પ્રકાશ-કરણ કુન્દ્રા કર્યું લીપલોક, કેમેરાની સામે થઈ ગયા કાબૂ બહાર, રોમેન્ટિક VIDEO વાયરલ

Arohi

Last Updated: 08:20 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Temptation Island: તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા બિગ બોગમાં મળ્યા અને બન્નેની વચ્ચે પ્રેમ થઈ ગયો. શૉની બહાર બન્નેનો પ્રેમ યથાવત રહ્યો અને આજે પણ બન્ને એક બીજાને પર્સનલી અને પ્રોફેશનલી સપોર્ટ કરે છે.

  • તેજસ્વી પ્રકાશ સાથે રોમેન્ટિક થયા કરણ 
  • કેમેરાની સામે આપી લિપ કિસ 
  • રોમેન્ટિક વીડિયો વાયરલ

કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ ટીવીના પોપ્યુલર કપલ્સમાંથી એક છે. બન્નેને સાથે જેવા ફેંસને ખૂબ જ પસંદ છે. બિગ બોસમાં બનેલી આ જોડી આજે પણ સાથે છે. ઘણી વખત તો બન્નેના લગ્નની ખબરો પણ આવે છે. 

ત્યાં જ હવે હાલમાં જ તેજસ્વી શૉ ટેમ્પટેશન આઈલેન્ડમાં પહોંચી. આ શૉના હોસ્ટ કરણ કુંદ્રા અને મોની રોય છે. શૉમાં બધા કન્ટેસ્ટન્ટ્સને મળ્યા બાદ કરણે તેજસ્વી સાથે કંઈક એવું કર્યું કે એક્ટ્રેસ પણ હેરાન રહી ગઈ. 

કરણ-તેજસ્વીની કિસ 
હકીકતે શૉનો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં તેજસ્વીએ રેડ કલરનો સુંદર ડ્રેસ પહેર્યો હતો. અને કરણે બ્લેક સૂટ. કરણ આવે છે અને તેજસ્વીને કિસ કરવા લાગે છે. જ્યારે કરણ, તેજસ્વીને લિપ કિસ કરી દે છે તો એક્ટ્રેસ કહે છે કે આપણે આ બધા કિસ સીન કાપવા પડશે. 

બન્નેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફેંસ બન્નેના વખાણ કરી રહ્યા છે કે બન્ને સાથે કેટલા ક્યૂટ લાગી રહ્યા છે. ઘણા ફેંસ હંમેશા બન્નેના સાથે રહેવાની વિશ આપી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ