ખુલાસો / કેટરીના સાથે લગ્ન પહેલા વિક્કી કૌશલને ટલ્લી થઈને કર્યો હતો કોલ, બે જણાએ ઈમોશનલ થઈને જુઓ શું વાત કરી

karan johar and alia bhatt drunk dialed vicky kaushal before his marriage

કોફી વિથ કરનનાં અપકમિગ એપિસોડમાં કરણ જોહર ખુલાસો કરતા કહેશે કે તેમણે અને આલિયા ભટ્ટે વિક્કી કૌશલને તેનાં લગ્ન પહેલા ડ્રન્ક કોલ કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ