વિવાદ / આ ભારત છે, કોઈ અફઘાનિસ્તાન થોડું છે...: નૂપુર શર્માના સમર્થનમાં આવી કંગના, આપ્યું મોટું નિવેદન

kangana ranaut says this is india not afghanistan supports bjp ex leader nupur sharma

કંગના રનૌતે હાલમાં જ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને સમર્થન આપ્યું છે. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર નૂપુરની તરફેણમાં ઘણી વાતો કહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ