બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranaut prediction on india world cup 2023 Bigg Boss 17

મનોરંજન / Bigg Boss 17માં 'તેજસ'ના પ્રમોશન દરમ્યાન વર્લ્ડકપને લઇ કંગના રનૌતની મોટી ભવિષ્યવાણી, કહ્યું 'ટીમ ઇન્ડિયા...'

Arohi

Last Updated: 11:05 AM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kangana Ranaut Prediction: કંગના રણૌત હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'તેજસ'ને લઈને ચર્ચામાં છે. ત્યાં જ 'તેજસ'ના પ્રમોશન માટે બિગ બોસ 17ના ઘરમાં જતા પહેલા એક્ટ્રેસે વર્લ્ડ કપ 2023ને લઈને ભવિષ્યવાણી કરી છે.

  • વર્લ્ડકપને લઇ કંગના રનૌતની મોટી ભવિષ્યવાણી
  • Bigg Boss 17માં 'તેજસ'ના પ્રમોશન માટે પહોંચી કંગના
  • કંગનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

કંગના રણૌત પોતાની અપકમિંગ ફિલ્મ 'તેજસ'ના પ્રમોશનને લઈને ખૂબ જ વ્યક્ત છે. એવામાં કંગના Bigg Boss 17માં 'તેજસ'ના પ્રમોશન માટે પહોંચી હતી. શૉમાં એન્ટ્રી કરતા પહેલા વર્લ્ડ કપ 2023ને લઈને તેમણે ભવિષ્યવાણી કરી છે. કંગના રણૌતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

કંગનાએ Bigg Boss 17માં કરી એન્ટ્રી
બોલિવુડ એક્ટ્રેસ કંહનાએ Bigg Boss 17માં 'તેજસ'ના પ્રમોશન માટે એન્ટ્રી કરી હતી. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું હતું. જેમાં કંગના ભારતીય એરફોર્સ પાયલેટના લુકમાં જોવા મળી રહી હતી. કંગનની ફિલ્મ તેજસનું ટ્રેલર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. 

ત્યાં જ ફિલ્મનું ટ્રેલર આવ્યા બાદ હવે કંગના પોતાની ફિલ્મના પ્રમોશન માટે લાગી ગઈ છે. બિગ બોસમાં પોતાના ફિલ્મના પ્રમોશન માટે આવેલી કંગનાએ વર્લ્ડ કપમાં ભારતની જીતને લઈને પ્રિડિક્શન કર્યું છે. 

કંગનાએ કરી ભવિષ્યવાણી 
કંગનાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક્ટ્રેસ વર્લ્ડ કપ 2023માં ઈન્ડિયાની જીતને લઈને ભવિષ્યવાણી કરી રહી છે. કંગનાને જ્યારે પાપારાજીએ વર્લ્ડ કપ વિશે પુછ્યું ત્યાંરે એક્ટ્રેસે કહ્યું કે આ મારી ભવિષ્યવાણી છે કે ઈન્ડિયા વર્લ્ડ કપ 2023 જીતશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ