બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / ગુજરાત / સુરત / jewellers scam surat bjp leader pvs sharma ganpat vasava

કૌભાંડ / કલામંદિર જવેલર્સના માલિક અને ભાજપ સરકારના આ મંત્રી વચ્ચે કનેકશન હોવાનો થયો ખુલાસો

Kavan

Last Updated: 10:47 PM, 24 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના નેતા પીવીએસ શર્મના ટ્વિટ મામલે વીટીવીએ ખુલાસો કર્યો છે. કલામંદિર જવેલર્સના માલિક અને કેબિનેટ મંત્રી ગણવત વચ્ચે વચ્ચે કનેક્શન હોવાનું સામે આવ્યું છે.

  • ભાજપ નેતા પીવીએસ શર્માના ટ્વિટ મામલે ખુલાસો
  • કલામંદિર જવેલર્સના માલિક અને કેબિનેટ મંત્રીને લઈને VTVનો ખુલાસો 
  • જવેલર્સના માલિક અને મંત્રી ગણપત વસાવા વચ્ચે કનેકશન 

ઉલ્લેખનીય છે કે, જવેલર્સના માલિક મિલન શાહના મકાનમાં ગણપત વસાવા રહેતા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સૂર્યપ્રકાશ કોમ્પ્લેક્સમાં ગણપત વસાવા 1115 નંબરના ફ્લેટમાં રહે છે.. આ ફ્લેટ સોસાયટીમાં મિલન શાહના નામે રજીસ્ટર છે.

આ ફ્લેટ મિલન શાહની પત્ની નિલમ શાહના નામે રજીસ્ટર

જ્યારે તેમની પાસે જ 1114 નંબરના ફ્લેટમાં મિલન શાહ રહે છે, આ ફ્લેટ મિલન શાહની પત્ની નિલમ શાહના નામે રજીસ્ટર છે... અગાઉ જગતસિંહ વસાવાએ કલામંદિર જવેલર્સમાં ગણપત વસાવાની ભાગીદારી હોવાનો આરોપ લગાવ્યો હતો.. મંત્રીના પરિવારના 100 કરોડના રોકાણનો જગતસિંહ વસાવાએ આરોપ લગાવ્યો હતો..

પીવીએસ શર્મા મામલો PMO સુધી પહોંચ્યો

સુરતના કલામંદિર જ્વેલર્સ અને આઈટી અધિકારીઓ સામે કરચોરી અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર પૂર્વ આઈટી અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્મા મામલો PMO સુધી પહોંચી ગયો છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર PMOએ આ સમગ્ર કેસની વિગતો મંગાવી છે. જેને લઇને રાજ્યના નેતાઓમાં ગભરાટ જોવા મળ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

ઉલ્લેખનીય છે કે  દેશમાં જાહેર કરાયેલા નોટબંધીના સમયગાળા દરમિયાન અનેક કૌભાંડ થયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ગુજરાતના સુરત શહેરમાંથી નોટબંધી સમયનું સૌથી મોટું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ અંગેનો ખુલાસો ભાજપના આગેવાન પી. વી. એસ શર્માએ ટ્વવિટર દ્વારા કર્યો હતો છે. આ અંગે પીવી શર્માએ PM મોદી અને નાણામંત્રીને ટેગ કરી આ ટ્વિટ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ