બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jami Garba Ramzat in Second Norte Pavagadh, Devotees felt blessed by gathering Garba in the presence of Maa.

નવરાત્રીનો ઉત્સાહ / Video: બીજા નોરતે પાવાગઢમાં જામી ગરબાની રમઝટ, માના સાનિધ્યમાં ગરબે ઝૂમી ભક્તોએ કર્યો ધન્યતાનો અનુભવ

Priyakant

Last Updated: 09:50 AM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pavagadh Temple Navratri News: પાવાગઢમાં માં મહાકાળી મંદિર પાસે જ ગરબા કરી ભક્તોએ ધન્યતા અનુભવી, વિશાળ પરિસરમાં ભક્તો-કર્મચારીઓ ગરબે રમ્યા

  • બીજા નોરતે પાવાગઢમાં ગરબાની રમઝટ 
  • પાવાગઢમાં ટ્રસ્ટ કર્મચારીઓ-ભક્તો ગરબે રમ્યા
  • વિશાળ પરિસરમાં ભક્તો-કર્મચારીઓ ગરબે રમ્યા
  • માં મહાકાળી મંદિર પાસે જ ગરબા કરી ભક્તોએ ધન્યતા અનુભવી 
  • ગરબાનો વીડિઓ સોસીયલ મીડિયામાં થયો વાયરલ

Pavagadh Temple Navratri :નવરાત્રીને લઈને ગુજરાતભરના માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન યાત્રાધામ પાવાગઢનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ખેલૈયાઓ મન મૂકીને માતાજીના ગરબા ઘૂમી રહ્યા છે. આ સાથે પાવાગઢ ટ્રસ્ટ કર્મચારીઓ અને ભક્તો પણ માતાજીના ગરબા રમ્યા હતા. આ તરફ હવે આ ગરબાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.  

યાત્રાધામ પાવાગઢમાં બીજા નોરતે ગરબાની રમઝટ જામી હતી. વાત જાણે એમ છે કે, પાવાગઢ મંદિર પરિસરમાં બીજા નોરતે ખેલૈયાઓ માતાજીના ગરબામાં મશગુલ બન્યા હતા. અહી પાવાગઢ ટ્રસ્ટ કર્મચારીઓ અને ભક્તો પણ માતાજીના ગરબા રમતાં જોવા મળ્યા હતા. મંદિર પરિસરમાં ગરબાની રમઝટ જામતાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. મહાકાળી માતાજીના સાનિધ્યમાં ગરબા રમી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ