બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / ચૂંટણી 2019 / Jai Shri Ram is religious, don't make it political Mamata Banerjee tells BJP

ખુલાસો / મમતા બેનર્જીની સ્પષ્ટતા, 'જય શ્રી રામ' સાથે કોઇ તકલીફ નહીં, ભાજપે રાજકીય ઉપયોગ કર્યો

vtvAdmin

Last Updated: 09:18 PM, 2 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામના નારાને લઇને સર્જાયેલ વિવાદ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટતા કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે તેમને કોઇ પણ રાજકીય દળના નારાથી કોઇ તકલીફ નથી. તેમણે કહ્યું કે જય સિયા રામ, જય રામજી કી, જેવા ધાર્મિક નારા પાછળની ભાવનાઓ સમજે છે, પરંતુ ભાજપ જય શ્રી રામના નારાનો ઉપયોગ પાર્ટી સ્લોગન તરીકે કરી રહી છે અને એવી રીતે થોપવાનો કોઇ પ્રયત્નને અમે સહન નહીં કરીએ.

એક લાંબી ફેસબુક પોસ્ટમાં મમતા બેનર્જીએ કહ્યું કે તે લોકોને જણાવવા માંગે છે કે ભાજપના સમર્થક ફેક વીડિયો, ફેક ન્યૂઝ દ્વારા ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. એવો ભ્રમ ફેલાવી રહ્યા છે અને સત્ય છુપાવવામાં આવી રહ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે રાજા રામ મોહન રાયથી લઇને વિદ્યાસાગર સુધી બંગાળ મહાન સમાજ સુધારકોનું સ્થળ રહ્યું છે, પરંતુ ભાજપ પોતાની રણનીતિ દ્વારા બંગાળમાં નકારાત્મકતા ફેલાવી રહ્યું છે.

મમતાએ કહ્યું કે જો કોઇ પાર્ટી પોતાની રેલીઓમાં કોઇ ખાસ નારો લગાવે છે તો તેમનો કઇ તકલીફ નથી. મમતાએ લખ્યું દરેક રાજકીય દળનો પોતાનો નારો છે, મારી પાર્ટીનો નારો જય હિંદ અને વંદે માતરમ છે, વામદળ ઇંકલાબ જિંદાબાદ કહે છે, બીજી પાર્ટીઓના બીજા નારા છે, અમે એક બીજાનું સન્માન કરીએ છીએ.

ભાજપ પર ધર્મ અને રાજનીતિમાં ભેળસેળ કરવાનો આરોપ લગાવતા મમતાએ લખ્યું કે જય સિયા રામ, જય રામજી કી, રામ નામ સત્ય હે આ નારાઓનો ધાર્મિક અને સામાજિક અર્થ છે, અમે આ ભાવનાઓનું સન્માન કરીએ છીએ, પરંતુ ભાજપ ધાર્મિક નારા જય શ્રી રામનો રાજકીય ઉપયોગ કરી રહી છે અને તે ધર્મ અને રાજનીતિને મિલાવી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ