બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 09:55 AM, 14 June 2023
જો તમારૂ પંજાબ નેશનલ બેંકમાં ખાતુ છે તો તમે પણ PNBની IVR આધારિત UPI સિસ્ટમનો લાભ ઉઠાવી શકો છો. તેના દ્વારા તમે વગર ઈન્ટરનેટે કનેક્ટિવિટીને પેમેન્ટ કરી શકશો. કારણ કે પંજાબ નેશનલ બેંકે ડિજિટલ પેમેન્ટ કરવા માટે IVR આધારિત UPI સિસ્ટમ લોન્ચ કરી છે. તેનાથી ગ્રાહકોને ઘણી રાહત મળશે અને કોઈ પ્રકારની કોઈ મુશ્કેલી નહીં થાય.
પહેલી પબ્લિક સેક્ટની બેંક
પંજાબ નેશનલ બેંકે એક મહત્વપૂર્ણ પગલુ ભરતા IVR આધારિત UPI સોલ્યુશન કરનાર પહેલી પબ્લિક સેક્ટરની બેંક બની ગઈ છે. જે ગ્રાહકોને ફીચર ફોનના માધ્યમથી ડિજિટલ ચુકવણી કરવામાં સક્ષમ બનાવે છે. UPI 123PAYના લોન્ચની સાથે PNBનું લક્ષ્ય 2025 માટે પોતાના ડિજિટલ વિઝનના અનુરૂપ એક કાર્ડલેસ અને કેશલેસ સમાજ બનાવે છે.
UPI 123PAY IVR- આધારિત સિસ્ટમ ફિચર ફોન ગ્રાહકને વગર ઈન્ટરનેટ એક્સેસ માટે પણ UPI ચુકવણીનો લાભ ઉઠાવવા માટે પણ સક્ષ્મ બને છે. પહેલા UPI ટ્રાન્ઝેક્શન સ્માર્ટફોન કે USSD પ્લેટફોર્મ સુધી જ સીતિમ હતા. તેના માટે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂર પડતી હતી.
જોકે PNB હવે ગ્રાહકોના કોઈ પણ ફિચર ફોન પર UPI 123PAYના માધ્યમથી રિયલ ટાઈમ ચુકવણી કરવાની પરવાનગી આપે છે. જેનાથી સીમિત ઈન્ટરનેટ કનેક્ટિવિટી વાળા ક્ષેત્રોમાં ડિજિટલ ડિવાઈસને ઓછુ કરી શકાય છે.
MD અને CEOએ કર્યો દાવો
PNBના ગ્રાહક આધારનો એક મહત્વપૂર્ણ ભાગ ગ્રામીણ અને નાના શહેરોમાં રહે છે અને લગભગ 63 ટકા બ્રાન્ચ આ ક્ષેત્રોમાં સ્થિત છે જે આ પહેલના મહત્વને વધારે છે. PNB નેશનલ બેંકના MD અને CEOએ દાવો કર્યો છે કે આ સ્થાનોમાં મોટાભાગની વ્યક્તિ હજુ પણ પોતાના ટ્રાન્ઝેક્શનનો એક મોટો ભાગ કેસમાં કરે છે.
PNBની 63 ટકા શાખાઓની સાથે ગ્રામીણ અને નાના શહેરોની આબાદીને સર્વિસ પ્રદાન કરવાની સાથે UPI 123પેની શરૂઆત આ ક્ષેત્રોમાં ચુકવણી સિસ્ટમને બદલવાની અપાર સંભાવનાઓ છે.
આ રીતે મળશે લાભ
UPI 123પેના લાભ ઉઠાવવા માટે ગ્રાહકોને પોતાના ફોનથી IVR નંબર 9188-123 ડાયલ કરવાનું રહેશે. સંકેતના બાદ તે લાભાર્થીની પસંદગી કરી શકશે અને લેવડને પ્રમાણીત કરી શકે છે દરેક ભાષાઓને સમર્થનની સાથે સુવિધાનો આનંદ લઈ શકાય છે. સૌથી ખાસ વાત એ છે કે આ પહેલ ફક્ત પીએનબી ગ્રાહકો સુધી જ સીમિત નથી.
UPI 123PAY સ્માર્ટફોન કે ઈન્ટરનેટ કનેક્ટિવિટી વગરે વ્યક્તિઓને પોતાનો લાભ પ્રદાન કરે છે જેનાથી એક પેમેન્ટ સોલ્યુશન પ્રદાન કરવામાં આવે છે. આ સેવા દેશભરમાં સરળ છે. દેશભરમાં ગ્રાહકોને વગર કોઈ મુશ્કેલીએ પેમેન્ટ કરવા માટે સશક્ત બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir