બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / Is the country now preparing for a Uniform Civil Code? Home Minister Shah gave hints at the Bhopal meeting

નિવેદન / શું હવે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની તૈયારી? ભોપાલની બેઠકમાં ગૃહમંત્રી શાહે આપ્યા સંકેત

ParthB

Last Updated: 11:29 AM, 23 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે શુક્રવારે ભોપાલની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, દેશમાં ટૂંક સમયમાં કોમન સિવિલ કોડ લાગુ થઈ શકે છે

  • દેશમાં ટૂંક સમયમાં કોમન સિવિલ કોડ લાગુ થઈ શકે છે  
  • ઉત્તરાખંડમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કોમન સિવિલ કોડ લાગુ કરાશે 
  • આ બેઠકમાં ભાજપ તમામ મોટા નેતાઓ રહ્યાં હાજર 

દેશમાં ટૂંક સમયમાં કોમન સિવિલ કોડ લાગુ થઈ શકે છે  

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે ભોપાલની મુલાકાત દરમિયાન સંકેત આપતાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં સમગ્ર દેશમાં કોમન સિવિલ કોડ લાગુ થઈ શકે છે. ભોપાલમાં ભાજપ નેતાઓની બેઠકમાં  તેમણે જણાવ્યું કે, ભાજપના પાર્ટી કાર્યાલય ખાતે તાજેતરમાં કોર કમિટી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં  CAA, રામ મંદિર, કલમ 370 અને ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓ પર નિર્ણય  થઈ ચુક્યો છે. હવે કોમન સિવિલ કોડનો વારો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઉત્તરાખંડમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કોમન સિવિલ કોડ લાગુ કરવામાં આવી રહ્યો છે. ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

ચિંતા ના કરો, કોંગ્રેસ વધુ નીચે જશે : અમિત શાહ

આ પહેલા તેમણે રાજ્યના વરિષ્ઠ નેતાઓને પૂછ્યું હતું કે શું દેશમાં બધુ સારું છે? આ પછી તેમણે કોમન સિવિલ કોડના મુદ્દા પર ચર્ચા કરી. શાહે એ પણ ખુલાસો કર્યો હતો કે આગામી ચૂંટણી પહેલા રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બનશે, પરંતુ તેનાથી ચિંતા કરવાની જરૂર નથી. હવે કોંગ્રેસ વધુ નીચે જશે. કોઈ પડકાર નથી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સાંસદ રાકેશ સિંહ સહિત તમામ મોટા નેતાઓ હાજર હતા.  

કોમન સિવિલ કોડ શું છે?

તમને જણાવી દઈએ કે, કોમન સિવિલ કોડના અમલીકરણ સાથે, લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર, દત્તક જેવા સામાજિક મુદ્દાઓ દેશમાં એક સામાન્ય કાયદા હેઠળ આવશે. ધર્મના આધારે કોર્ટ કે અલગ વ્યવસ્થા નહીં હોય. બંધારણની કલમ 44 તેને બનાવવાની સત્તા આપે છે. કેન્દ્ર સરકાર સંસદ દ્વારા જ તેનો અમલ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ