ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / પીરિયડ્સની ડેટથી લઈને બ્રેસ્ટ સાઈઝ.. મહિલાઓમાં આ ફેરફાર ખતરનાક બીમારીના સંકેત

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ / પીરિયડ્સની ડેટથી લઈને બ્રેસ્ટ સાઈઝ.. મહિલાઓમાં આ ફેરફાર ખતરનાક બીમારીના સંકેત

Last Updated: 12:35 PM, 1 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઘરની નાની મોટી જવાબદારી ઉપાડી લેતી મહિલાઓ હંમેશાં પોતાના સ્વાસ્થ્યને નજરઅંદાજ કરે છે. જેના કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એક્સપર્ટ્સના અનુસાર, મહિલાઓના શરીરમાં ઘણા પ્રકારના ફેરફાર થાય છે. જેમાંથી કેટલીક મોટી સમસ્યાઓ થઈ શકે છે. ત્યારે આવી બાબતોને ક્યારેય અવગણવી જોઈએ નહીં. જો સમયસર તેની સારવાર કરવામાં આવે તો મોટી બીમારીઓથી બચી શકાય છે.

1/5

photoStories-logo

1. સમયસર પીરિયડ્સ ન આવવા

ગાયનેકોલોજિસ્ટના અનુસાર, રેગ્યુલર પીરિયડ્સ આવવાનો અર્થ મહિલાનું શરીર ફિટ છે પરંતુ જો પીરિયડ્સ અનિયમિત આવે છે તો સાવધાન થવાની જરૂરી છે કેમ કે આ કોઈ મોટી બીમારીનું કારણ હોય શકે છે. વધારે બ્લડ આવવાથી અથવા લાંબા સમય સુધી પીરિયડ્સ સાયકલને નજરઅંદાજ કરવાનું ટાળવું જોઈએ. તે થાયરોઈડ, પીસીઓડી અથવા ફ્રાઈબ્રોએડ જેવા હોર્મોનલ બીમારીનું કારણ હોય શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. થાક અને કમજોરી

જો તમે થાક અને કમજોરી મહેસૂસ કરો છો અને આરામ કર્યા પછી પણ કમજોરી દૂર નથી થતી તો એનિમિયા, થાયરોઈડ અથવા વિટિમિન ડીની ઊણપ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. પેટ ફૂલી જવું

પેટ ફૂલી જવું

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બ્રેસ્ટ સાઈઝમાં ફેરફાર

જો કોઈ મહિલાના બ્રેસ્ટમાં કોઈપ્રકારનો ફેરફાર થઈ રહ્યો છે જેમ કે ગાંઠ, દુખાવો અથવા આકારમાં ફેરફાર તો તેને અવગણશો નહીં કેમ કે તેના કારણે બ્રેસ્ટ કેન્સર જેવી સમસ્યા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. વજનમાં ફેરફાર

જો કોઈ મહિલાનું વજન અચાનકથી વધી જાય છે અથવા ઘટી જાય છે તો તે થાયરોઈડ, પીસીઓએસ, કેન્સર અથવા અન્ય સમસ્યાનો સંકેત હોય શકે છે. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લઈને તેની તપાસ કરાવવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

women health periods Woman Disease
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ