બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ધર્મ / IRCTC Special Tour Package kedarnath badrinath chardham yatra 2023 registration

ઑફર / ચારધામ યાત્રાએ જવા વધારે પૈસા નથી! તો IRCTCના સસ્તા પેકેજમાં કરી આવો કેદારનાથ-બદ્રીનાથના દર્શન

Arohi

Last Updated: 08:45 AM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IRCTC Special Tour Package: જો તમારી પાસે ચાર ધામ યાત્રા માટે પૈસા નથી તો IRCTC તમારા માટે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે. જેમાં તમે બે ધામની યાત્રા એટલે કે કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરી શકો છો.

  • IRCTC લઈને આવ્યું ખાસ પેકેજ 
  • કરો બે ધામ યાત્રા 
  • રસ્તામાં થશે બદ્રીનાથ કેદારનાથના દર્શન 

આઝાદી કા અમૃત મહોત્સ અને 'દેખો અપના દેશ' હેઠળ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન બે ધામની યાત્રા કરી રહ્યું છે. આ પેકેજના માધ્યમથી કેદારનાથ અને બદ્રીનાથ ધામ ફરવાનો મોકો મળી રહ્યો છે. આ ટૂર પેકેજનું નામ Do Dham Ex.Kolkata છે. IRCTCએ ટ્વીટ કરી તેના વિશે જાણકારી આપી છે. આ ટૂર પેકેજ આવતા મહિને 1 જૂનથી શરૂ થશે. આવો તમને પેકેજની ડિટેલ્સ જણાવીએ. 

IRCTCએ શેર કરી ટૂર પેકેજ ડિટેલ્સ 
IRCTCએ પોતાના આ ટૂર પેકેજ વિશે જણાવતા એક ટ્વીટ શેર કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે બદ્રિનાથ અને કેદારનાથની સુંદર જગ્યાઓએ ફરવા માંગો છો તો IRCTCના આ શાનદાર ટૂર પેકેજનો લાભ ઉઠાવી શકો છો. 

7 દિવસ અને 8 રાતનો ટૂર પેકેજ 
7 દિવસ અને 8 રાતના આ ટૂર પેકેજ માટે યાત્રીઓને 69,100 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. આ પેકેજ માટે યાત્રા કોલકતાથી શરૂ થશે. આ પેકેજમાં પર્યટકોને હોટલમાં રોકાવવા, ફ્લાઈટ ટિકિટ, ભોજન વગેરેની ઘણા પ્રકારની સુવિધાઓ મળશે. બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા IRCTC દ્વારા આપવામાં આવશે. 

જાણો પેકેજ ડિટેલ્સ 

  • પેકેજનું નામ- Do Dham Ex.Kolkata
  • પેકેજનો સમયગાળો-7 રાત અને 8 દિવસ 
  • ટ્રાવેલ મોડ-ફ્લાઈટ 
  • ડેસ્ટિનેશન કવર્ડ-કેદારનાથ, બદ્રીનાથ 

મળશે આ સુવિધા 
પેકેજના હેઠળ યાત્રીઓને રોકાણ માટે હોટલની સુવિધા મળશે. સાથે જ 7 બ્રેકફાસ્ટ અને 8 ડિનરની સુવિધા પણ મળશે. ફરવા માટે એસી બસ, ટ્રાવેલ ઈન્શ્યોરન્સની પણ સુવિધા મળશે. 

જાણો કેટલું છે ભાડુ? 
જો તમે આ ટ્રિપ પર એકલા પાત્રા કરી રહ્યા છો તો તમારે 69,100 રૂપિયા ચુકવવા પડશે. ત્યાં જ બે લોકોને 48,800 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચુકવવાના રહેશે. ત્રણ લોકોને પ્રતિ વ્યક્તિ 46,300 રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે. બાળક માટે તમારે અલગથી ચાર્જ આપવાનો રહેશે. બેડની સાથે 33,400 અને વગર બેડે 28,800 રૂપિયા આપવાના રહેશે. 

કઈ રીતે કરાવી શકો છો બુકિંગ 
IRCTCની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ ટૂર પેકેજ માટે બુકિંગ યાત્રી IRCTCની વેબસાઈટ www.irctctourism.com પર ઓનલાઈન જઈને કરી શકે છે. IRCTC પર્યટક સુવિધા કેન્દ્ર, અંચલ કાર્યાલયો અને ક્ષેત્રીય કાર્યાલયો દ્વારા બુકિંગ કરવામાં આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ