બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 shimron hetmyer picking up the bat on sam curran video goes viral

IPL 2023 / VIDEO: IPLની મેચમાં ફરી ખેલાડીઓ વચ્ચે ભયંકર બબાલ, RRના સ્ટાર પ્લેયરે બેટ ઉપાડીને કરી આવી હરકત

Arohi

Last Updated: 11:06 AM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shimron Hetmyer vs Sam Curran: કોબલી-ગંભીર અને નવીન ઉલ હક બાજ હવે હેટમાયર અને સૈમ કુરેનની પણ એક બીજા સાથે બબાલ થઈ ગઈ છે.

  • IPLની મેચમાં ફરી ખેલાડીઓ ઝગડ્યા 
  • RRના સ્ટાર પ્લેયરે ઉપાડી લીધુ બેટ 
  • સોશિલય મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો 

IPL 2023ની 66મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 4 વિકેટથી હરાવી દીધુ છે. પંજાબે પહેલા બેટિંગ લેતા 20 ઓવરમાં 5 વિકેટ પર 187 રન બનાવ્યા હતા અને તેના બાદ રોયલ્સે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી લક્ષ્યને પ્રાપ્ત કરી લીધો હતો. 

જણાવી દઈએ કે મેચમાં દેવદત્ત પડિક્કલ અને યશસ્વી જાયસવાલની હાફ સેન્ચુરી બાદ શિમરોન હેટમાયર 46 રનના દમ પર આ મેચ રાજસ્થાનની ટીમને જીતાવવામાં સફળ રહ્યા. 

બે ખેલાડીઓ વચ્ચે થઈ બબાલ
મેચમાં જ્યાં રાજસ્થાનના બેટ્સમેનને શાનદાર પ્રદર્શન કર્યું. તો ત્યાં જ બીજી બાજુ પંજાબ કિંગ્સના બોલર સેમ કુરેન અને હેટમાયરના વચ્ચે બબાલ થઈ ગઈ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

હકીકતે થયું એવું કે રાજસ્થાનની ઈનિંગની 17મી ઓવરના પાંચમાં બોલ પર હેટમાયરને પુલ શૉટ મારવામાં ચક્કરમાં મિસ કરી દીધુ અને બોલ વિકેટકિપરની પાસે જતો રહ્યો. જેના બાદ બોલરે આઉટની અપીલ કરી. એમ્પાયરે હેટમાયરને કેચ આઉટ જાહેર કર્યો. 

તેના બાદ હેટમાયરે DRS રિવ્યૂ કર્યું, થર્ડ એમ્પાયરે જોયુ તો બોલ અને હેટનો સંપર્ક ન હતો થયો. તેનાથી બેટ્સમેનને નોટ આઉટ જાહેર કરવામાં આવ્યો. આ સમયે બોલર અને બેટ્સમેનની એક બીજા સાથે બબાલ થઈ ગઈ. બન્નેની વચ્ચે આ બબાલ ત્યાં જ ન રોકાઈ પરંતુ 19મી ઓવરમાં પણ બન્નેની વચ્ચે સ્લેજિંગનો ચાલું રહી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ