બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / વિશ્વ / iphone-battery-explodes-in-mans-mouth

NULL / VIDEO : જ્યારે વ્યકિતના મોઢામાં જ ફાટી iPhoneની બેટરી

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ચીનમાં એક જૂના iPhoneની બેટરી તે સમયે બ્લાસ્ટ થઇ જ્યારે એક વ્યકિત તેણે દાંત નીચે દબાવીને ચેક કરી રહ્યો હતો કે તે અસલી છે કે નહીં તે વ્યકિતે જેવો ફોન મોઢામાંથી બહાર નીકાળ્યો એવો તેમાં બ્લાસ્ટ થયો. 

આ ઘટના ચીનના એક સેકન્ડહેન્ડ ઇલેક્ટ્રોનિક માર્કેટની છે જ્યાં એક જ સેકન્ડમાં iPhoneમાં બ્લાસ્ટ થયો. વાસ્તવમાં iPhoneમાં લાગવામાં આવેલી લીથિયમ બેટરીને યૂઝર પોતે નથી નીકાળી શકતા જેથી એક ટેક્નેશિયન જ તેણે સાવધાનીપૂર્વક નીકાળી શકે છે. 



આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યકિત પોતાની પત્ની કે ગર્લફ્રેન્ડની સાથે જોવા મળી રહ્યો છે. જેવો તે બેટરી ચેક કરવા માટે ફોનને પોતાના દાંત નીચે દબાવે છે ત્યારે તે ફાટી જાય છે. જોકે આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી જોકે હજુ સુધી સ્પષ્તા આવી નથી કે આ વિસ્ફોટ પાછળનું કારણ શું છે. રિપોર્ટ્સ અનુસાર બેટરી જૂની હતી પરંતુ નકલી હતી કે અસલી  તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ