બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / સ્પોર્ટસ / Cricket / Inzamam-ul-Haq saddened by threats to Virat Kohli's family

સપોર્ટ / 'તમારી હદમાં રહો..' વિરાટના પરિવારને ધમકી મળી તો પાકિસ્તાની ક્રિકેટરે ટ્રોલર્સને બરાબરના ધમકાવી નાંખ્યા

Kinjari

Last Updated: 10:46 AM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે ભારત સામે પોતાનું શાનદાર પ્રદર્શન બતાવ્યું હતુ અને ભારતે બીજી મૅચ પણ હારી હતી ત્યારે કેટલાક લોકોએ કોહલીના પરિવારને મારવાની ધમકી આપી હતી.

  • મૅચ હારવા પર કોહલીના પરિવારને ધમકી
  • સપોર્ટમાં આવ્યો આ પાકિસ્તાની ક્રિકેટર
  • કોહલીના પરિવારને કોઇનાથી ખતરો?

કોહલીનો પરિવાર ખતરામાં?
વિરાટ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે અને મૅચ હાર્યા બાદ યુઝર્સ તેના પર ભડક્યા હતા. કેટલાક લોકોએ તો કોહલીના પરિવારને મારવાની ધમકી પણ આપી દીધી છે. ત્યારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંજમામ ઉલ હક આ સમાચારથી દુઃખી છે. તેણે કહ્યું કે લોકોને આલોચના કરવાનો અધિકાર છે પરંતુ તેમણે પોતાની સીમામાં રહેવું જોઇએ. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

 

ઇંઝમામે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મેં સાંભળ્યું છે કોહલીની દીકરીને ધમકીઓ મળી રહી છે લોકોને સમજવાની જરૂર છે કે આ એક રમત છે. આપણે અલગ અલગ દેશોમાં રહીએ છીએ પરંતુ એક જ કમ્યૂનિટીનો હિસ્સો છીએ. તમને કોહલીની બેટિંગ અને કપ્તાનીની ટીકા કરવાનો સંપૂર્ણ હક છે પરંતુ ક્રિકેટર્સના પરિવારને નિશાન બનાવવાનો કોઇ હક નથી.

શમીને લઇને પણ આપ્યું નિવેદન
ઇંઝમામે કહ્યું કે થોડા સમય પહેલા શમીને પણ લોકોએ ખરી ખોટી સંભળાવી હતી. લોકો દ્વારા હવે કોહલીના પરિવારને નિશાન બનાવ્યો હતો ત્યારે આ જાણીને મને ખુબ દુઃખ થયું છે. 

 

 

કામ ન લાગ્યો નિર્ણય
ન્યુઝીલેન્ડ સામેની મેચ માટે સૂર્યકુમાર યાદવની જગ્યાએ ઈશાન કિશનને પ્લેઈંગ-11માં તક આપવામાં આવી હતી અને ટોસ સમયે કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે ઈશાન ટોપ ઓર્ડરમાં રમશે. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે 3 T20 ઈન્ટરનેશનલ રમી ચૂકેલા બિનઅનુભવી ઈશાન સાથે ઈનિંગની શરૂઆત કરવાનું જોખમ વિરાટે શા માટે લીધું? તે પણ જ્યારે ઈશાનને નવા બોલ સાથે ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉદી જેવા સ્વિંગ બોલરોનો સામનો કરવો પડ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ