મુસાફરી / કોરોનાના લીધે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર છે પ્રતિબંધ, છતાં આટલા દેશોમાં જઈ શકે છે ભારતીયો

International flights are banned due to Corona, yet Indians can travel to so many countries

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના સંચાલન માટે ભારતે ઓમાન સાથે એક અલગ દ્વિપક્ષીય સંધિ કરી છે, જેને એર બબલ નો કરાર કહે છે. ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરી એ ગુરુવારે આ અંગે જણાવ્યું હતું કે બંને દેશો એ દ્વિપક્ષીય હવાઈ વ્યવહાર ફરી સ્થાપિત કરવા માટે એર બબલ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે, કોવિડ સમયગાળામાં પણ હવેથી હવાઈ વ્યવહાર ચાલુ રહેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ