બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / મનોરંજન / બોલિવૂડ / India Name Bharat: Akshay Kumar changed his upcoming films name with Mission RaniGanj: The Great Bharat rescue

બોલિવૂડ / ભારત VS ઈન્ડિયા : દેશભરમાં વાદવિવાદ વચ્ચે અક્ષય કુમારે લીધો મોટો નિર્ણય, બદલી નાંખ્યું ફિલ્મનું નામ

Vaidehi

Last Updated: 06:17 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૉલીવુડનાં સ્ટાર અક્ષય કુમારે પોતાની આવનારી ફિલ્મ 'ધ ગ્રેટ ઈંડિયન રેસ્ક્યૂ'નું નામ બદલીને 'ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' કરી દીધું છે.

  • બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારે લીધો મોટો નિર્ણય
  • પોતાની ફિલ્મનું નામ બદલીને કર્યું 'ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ'
  • ઈન્ડિયાનું નામ ભારત કરવાનાં વાદવિવાદ વચ્ચે આ નિર્ણય લીધો

સમગ્ર દેશમાં INDIAનું નામ બદલીને ભારત કરવા અંગે વાદવિવાદ ચાલી રહ્યાં છે. ભારત સરકાર દેશનાં બંધારણમાંથી ઈન્ડિયા શબ્દ દૂર કરવાનાં પ્રયાસમાં છે ત્યારે બોલિવુડ સ્ટાર અક્ષય કુમારે મોટો નિર્ણય લીધો છે. તેમણે પોતાની ફિલ્મ 'ધ ગ્રેટ ઈંડિયન રેસ્ક્યૂ'નું નામ બદલીને 'ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' કરી દીધું છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ફિલ્મનું નામ બદલ્યું
આ ફિલ્મનું નામ 'મિશન રાનીગંજ: ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ' હતું જે બદલીને 'મિશન રાનીગંજ: ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' કરવામાં આવ્યું છે. આ ફિલ્મ રાણીગંજમાં થયેલ એક સાચી ઘટના પર આધારિત છે. સ્વર્ગસ્થ જસવંત સિંહ ગીલ કે જેમણે ભારતની કોલસાની ખાણનો રેસ્ક્યૂ મિશન 1989માં ચલાવ્યો હતો તેમની કહાણીથી પ્રેરિત થઈને આ ફિલ્મ બનાવવામાં આવી છે. બહાદુર જસવંત ગિલે તે સમયે જમીનની 350 ફીટ નીચે ફસાયેલા 65 માઈનર્સને બચાવ્યું હતું. આ તમામ ઘટના બિહારનાં રાણીગંજમાં થઈ હતી તેથી આ મિશનને મિશન રાણીગંજ તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મનું પહેલો ટીઝર 7 સપ્ટેમ્બરનાં રિલીઝ થવાનો છે.

કાસ્ટ
આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરિણીતિ ચોપરા, કુમુદ મિશ્રા, પાવન મલ્હોત્રા, રવિ કિશન, વરુણ બદોલા વગેરે શામેલ છે. સુપરહિટ ફિલ્મ રુસ્તમ બાદ મેકર ટીનૂ સુરેશ દેસાઈની આ દ્વિતીય મોટી થ્રીલર ફિલ્મ હશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ