બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs SA 3rd ODI Match: Today the Indian team has a golden opportunity to create history

ક્રિકેટ / Ind vs SA 3rd ODI Match: આજે ભારતીય ટીમ પાસે છે ઇતિહાસ રચવાની સુવર્ણ તક, વર્ષોની રાહનો આવશે અંત!

Megha

Last Updated: 08:28 AM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ODI સીરિઝની ત્રીજી મેચ રમાશે અને જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે સિરઝ 2-1થી કબજે કરશે.

  • ત્રણ મેચની ODI સીરિઝ ખૂબ જ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે
  • એક જીત ટીમ ઈન્ડિયાની તો બીજી જીત સાઉથ આફ્રિકાની.. 
  • ટીમ ઈન્ડિયા પાસે આજે મેચ જીતીને ઈતિહાસ રચવાની સુવર્ણ તક

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ODI સીરિઝ ખૂબ જ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ સીરિઝની પહેલી મેચ 8 વિકેટે જીતી લીધી હતી પરંતુ બીજી જ મેચમાં સાઉથ આફ્રિકાએ શાનદાર પુનરાગમન કર્યું અને 8 વિકેટે જીત મેળવી. આવી સ્થિતિમાં હવે સીરિઝનો નિર્ણય આજે છેલ્લી મેચમાં થશે. ટીમ ઈન્ડિયા પાસે આ મેચ જીતીને ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે. 

ભારત ઐતિહાસિક જીતથી એક ડગલું દૂર 
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી ODI મેચ બોલેન્ડ પાર્ક, પાર્લ ખાતે રમાશે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે સિરઝ 2-1થી કબજે કરશે. જો આમ થાય છે તો સાઉથ આફ્રિકામાં ટીમ ઈન્ડિયાની આ બીજી વનડે સિરીઝ જીત હશે. ટીમ ઈન્ડિયાએ 2018માં સાઉથ આફ્રિકામાં આ એકમાત્ર વનડે સીરિઝ જીતી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પાસે આ વખતે સાઉથ આફ્રિકાને તેના જ ઘરમાં હરાવવાની મોટી તક છે. 

વિરાટની કપ્તાનીમાં ઐતિહાસિક સીરિઝ જીતી હતી 
ટીમ ઈન્ડિયાએ વર્ષ 1992/93માં સાઉથ આફ્રિકામાં તેની પ્રથમ વનડે સીરિઝ રમી હતી. ત્યારપછી ટીમ ઈન્ડિયા માત્ર એક જ વાર ઘરઆંગણે સાઉથ આફ્રિકાને હરાવવામાં સફળ રહી છે. ભારતે વર્ષ 2017-18માં રમાયેલી 6 મેચની વનડે સીરિઝ 5-1થી જીતી હતી. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપની જવાબદારી વિરાટ કોહલી સંભાળી રહ્યો હતો. હવે કેએલ રાહુલ પાસે ઈતિહાસનું પુનરાવર્તન કરવાની તક છે. 

ODI શ્રેણી માટે બંને ટીમોની ટીમો: 
ભારતીય ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, આકાશ દીપ, યુઝવેન્દ્ર ચહલ, રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ