બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important Cabinet meeting today chaired by CM Bhupendra Patel

ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મહત્વની કેબિનેટ બેઠક, બજેટ-પ્રોજેક્ટ સહિતના મુદ્દાઓ પર કરાશે સમીક્ષા

Priyakant

Last Updated: 09:45 AM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Cabinet Meeting Latest News: આજે ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ અને આગામી મહત્વના પ્રોજેક્ટ પર કેબિનેટમાં સમીક્ષા થશે

  • ગાંધીનગર આજે કેબિનેટની બેઠક 
  • CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
  • વાયબ્રન્ટ ગુજરાત સમિટની થશે ચર્ચા
  • મહત્વના પ્રોજેક્ટ પર કેબિનેટમાં સમીક્ષા થશે
  • ચૂંટણીલક્ષી તથા સરકારના કાર્યક્રમો પર થશે ચર્ચા

Gujarat Cabinet Meeting : દિવાળીના તહેવારો બાદ આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. આજે ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. વિગતો મુજબ આ બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સમીક્ષા થશે. આ સાથે આગામી મહત્વના પ્રોજેક્ટ પર કેબિનેટમાં સમીક્ષા થશે. આ તરફ આજની આ કેબિનેટ બેઠકમાં ચૂંટણીલક્ષી તથા સરકારના કાર્યક્રમો પર ચર્ચા થશે. 

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. દિવાળીના તહેવારો બાદ આજે મળનારી આ કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. વિગતો મુજબ લોકસભા ચૂંટણી પહેલા આવતા બજેટ સંદર્ભે અને આગામી ચૂંટણીલક્ષી તથા સરકારના કાર્યક્રમો પર ચર્ચા થશે. આ સાથે CMના વિદેશ પ્રવાસને લઈ રાજ્યમાં મહત્વના મુદ્દા પર માર્ગદર્શન આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ