બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / If the amount of expenditure seems to be high, these people should be careful in practical work, see today horoscope

16 ફેબ્રુઆરી / દરેક કાર્યમાં વિધ્ન, કરેલું ફોગટ જાય, આ રાશિના જાતકોનો શુક્રવાર અતિભારે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:10 AM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
16 02 2024 શુક્રવાર
માસ મહા
પક્ષ સુદ
તિથિ સાતમ સવારે 8:54 પછી આઠમ
નક્ષત્ર ભરણી સવારે 8:45 પછી કૃતિકા
યોગ બ્રહ્મ
કરણ વણિજ સવારે 8:54 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ મેષ (અ.લ.ઈ.) બપોરે 2:41 પછી વૃષભ (બ.વ.ઉ.)

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોને માનસિક શાંતિનો અહેસાસ થશે તેમજ આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે અને નોકરીમાં પ્રગતિ જણાશે તેમજ વ્યવસાયમાં ધનલાભ થાય, માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય

વૃષભ (બ.વ.ઉ.) 
માનસિક પરેશાની જણાશે અને કામમાં વધારે મહેનત કરવી પડશે તેમજ ધંધામાં સામાન્ય ફાયદો જણાશે, નાણાકીય તંગી અનુભવશો 

મિથુન  (ક.છ.ઘ.) 
મિથુન રાશિના જાતકોને કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે તેમજ મોટા માણસોની ઓળખાણથી લાભ થાયલ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે, ધંધામાં નવી આવક મળે 

કર્ક (ડ.હ.) 
નવા કામકાજથી લાભ થાય અને નજીકના સંબંધીથી સહયોગ મળશે તેમજ પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે, ધંધાકીય આવકમાં વધારો જણાશે

સિંહ (મ.ટ.) 
કામકાજમાં વ્યવહારું બનો અને ધીરજથી કામની શરૂઆત કરવી તેમજ પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે, માનસિક તનાવ જણાય

કન્યા (પ.ઠ.ણ.) 
કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે અને સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે તેમજ સંતાનોથી સારો લાભ જણાશે, નાના-મોટા રોકાણ માટે સાચવવું

તુલા (ર.ત.) 
અગત્યના કામને પ્રાધાન્ય આપો અને રોજગાર માટે નવી તકો વિચારો તેમજ બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો, મહેનત કરશો તો સારું ફળ મળશે

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિના જાતકોને કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે તેમજ શેરબજારમાં સારો લાભ થશે, વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે અને યાત્રા-પ્રવાસના કામથી લાભ થાય

ધન (ભ.ધ.ફ.ઢ.) 
સંતાન વિષયક તકલીફ જણાય અને મહત્વના કામમાં વિલંબ સૂચવાય તેમજ સ્વાસ્થ્ય બાબતે સાચવવું, વ્યવસાયમાં નવી તકો મળશે 

મકર (ખ.જ.) 
ધાર્મિક કામકાજમાં રુચિ વધે અને માનસિક બેચેની રહ્યા કરે તેમજ નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે, ઘરમાં સામાન્ય અશાંતિ જણાય

કુંભ (ગ.શ.ષ.સ.) 
આવડતના ઉપયોગથી લાભ થાય અને આર્થિક બાબતોમાં નવી તકો મળે તેમજ ધારેલા કામકાજમાં સફળતા મળે, વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે 

મીન  (દ.ચ.ઝ.થ.) 
માનસિક અશાંતિ અનુભવશો અને ધન સંબંધી ચિંતા અનુભવશો તેમજ ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું, કામના પ્રમાણમાં ઓછું ફળ મળશે 

વાંચવા જેવું: શું તમને પણ આવી આદત છે? તો સુધારી દેજો, નહીં તો દેવામાં ડૂબી જશો! લક્ષ્મીજી થઇ જશે નારાજ

શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:05 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10:30 થી બપોરે 12:00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ