બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / IAS Vijay Nehra will go on deputation, assigned this responsibility, Principal Secretary Mona Khandhar will take additional charge of Science and Technology Department

ગાંધીનગર / IAS વિજય નેહરા જશે ડેપ્યુટેશન પર, સોંપાઈ આ જવાબદારી, અગ્રસચિવ મોના ખંધાર સંભાળશે સાયન્સ અને ટેકનોલોજી વિભાગનો વધારાનો હવાલો

Vishal Khamar

Last Updated: 10:14 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારમાં ફરજ બજાવતા એક આઈએએસ અધિકારી ડેપ્યુટેશન પર દિલ્હી જઈ રહ્યા છે. જ્યારે બે IAS ને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

  • સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નહેરા જશે ડેપ્યુટેશન પર જશે
  • નેશનલ ડિફેન્સ કોલેજના સિનિયર ડિરેક્ટિંગ સ્ટાફ તરીકે જોડાશે વિજય નહેરા
  • અગ્ર સચિવ મોના ખંધાર સંભાળશે સાયન્સ એન ટેકનોલોજી વિભાગનો વધારાનો હવાલો 
  • સુપ્રિત સિંઘ ગુલાટી સીઈઓ સ્પેશિયલ પ્રોજેક્ટ ધોલેરા સરનો વધારાનો હવાલો સંભાળશે

 લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે. ગુજરાત કેડરનાં  IAS અધિકારી વિજય નહેરાને ડેપ્યુટેશન પર જઈ રહ્યા છે. ત્યારે વિજય નહેરા સાયન્સ અને ટેકનોલોજી વિભાગનાં સચિવ હતા. હવે તેઓ નેશનલ ડિફેન્સ કોલેજનાં સિનિયર ડિરેક્ટિંગ સ્ટાફ તરીકે જોડાશે. જ્યારે અગ્ર સચિવ મોના ખંધાર જેઓ હાલ પંચાયત વિભાગનાં અગ્રસચિવ છે. તેઓને સાયન્સ અને ટેકનોલોજી વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમજ હાલ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ગુજરાતના સીઈઓ સુપ્રિત સિંઘ ગુલાટીને સીઈઓ સ્પેશ્યલ પ્રોજેક્ટ ધોલેરા સરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. 

થોડા સમય પહેલા જ TDO ની બઢતી તેમજ બદલી કરવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની બદલી તેમજ બઢતીનાં ઓર્ડરો કરવામાં આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા જ રાજ્ય સરકાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીઓને બદલી તેમજ બઢતીનાં ઓર્ડર કરવામાં આવ્યા હતા. ત્યારે સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી ટૂંક સમયમાં IPS  અધિકારીઓની બદલીઓનાં ઓર્ડર પણ થવાની શક્યતાઓ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ