બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Huge confusion in Congress: Huge drag as candidate is not declared even on hot seat

ગુજ'રાજ' / કોંગ્રેસમાં જોરદાર અસમંજસ: હોટ સીટ પર પણ ઉમેદવાર જાહેર ન થતાં જોરદાર ખેંચતાણ, પ્રચાર અધ્ધરતાલ

Priyakant

Last Updated: 10:34 AM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે પ્રથમ તબક્કામાં યોજાનારી 89 બેઠકોની ચૂંટણીમાં હજુ 15 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી

  • વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરવા કોંગ્રેસમાં અસમંજસ
  • મિશન 2022ના ઉમેદવાર બનવા કોંગ્રેસમાં જબરદસ્ત ખેંચતાણ 
  • પ્રથમ તબક્કાની 89 બેઠકોની ચૂંટણી પૈકી 15 બેઠકો ઉપર કોંગ્રેસમાં કમઠાણ 

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ તરફ હવે તૈયારીના ભાગરૂપે તમામ પક્ષોએ ઉમેદવાર જાહેર કરવા શરૂ કરી દીધા છે. ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ મોટાભાગની બેઠકમાં ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ તમામ વચ્ચે કોંગ્રેસમાં હજુ ઉમેદવારના નામ જાહેર કરવાને લઇ અસમંજસ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસે પ્રથમ તબક્કામાં યોજાનારી 89 બેઠકોની ચૂંટણીમાં હજુ 15 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે હજુ જંબુસર, ભરૂચ, ધરમપુર, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર ઇસ્ટ, બોટાદ, ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ વેસ્ટ, જામનગર ગ્રામ્ય, દ્વારકા, તાલાળા, ગારીયાધાર અને કોડીનાર બેઠકના ઉમેદવાર હજુ જાહેર કર્યા નથી. ઉલ્લેખનીય છે કે, કોડીનાર બેઠક ઉપરના વર્તમાન ધારાસભ્ય કોંગ્રેસના છે. આમ છતાં કોંગ્રેસ કોડીનાર બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં પણ નિર્ણય લઇ શકતી નથી.

મહત્વનું છે કે, કોંગ્રેસે અગાઉ પ્રથમ યાદીમાં 43 ઉમેદવારો અને બીજી યાદીમાં 46 ઉમેદવારોના નામ પર સત્તાવાર જાહેરાત કરી હતી. જે બાદમાં ગઈકાલે ત્રીજી યાદીમાં 7 ઉમેદવાર જાહેર કર્યા છે. જોકે મહત્વનું હે કે, અત્યાર સુધી કોંગ્રેસે 96 ઉમેદવાર જાહેર થયા. પરંતુ પ્રથમ તબક્કાની 89 બેઠકોની ચૂંટણી પૈકી 15 બેઠકો ઉપર હજી પણ કોંગ્રેસે નામ જાહેર કર્યા નથી. 

આગાઉ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર કરી હતી. જેમાં કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં હતા.  બીજી યાદીમાં અર્જૂન મોઢવાડિયા, ભીખુભાઈ દવે, હિતેશ વોરા સહીતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે વધુ 7 ઉમેદવારોના નામની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી છે.  ગુજરાત ચુંટણીને પગલે આજે ભાજપે 160 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. 

ત્રીજી યાદોમાં કોને મળી ટિકિટ ? 

બેઠક ઉમેદવારોના નામ
રાપર બચુભાઈ અરેઠીયા
વઢવાણ તરુણ ગઢવી
રાજકોટ ઈસ્ટ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ
ધારી ડો. કિરીટ બોરીસાગર
નાંદોદ હરેશ વસાવા
નવસારી દિપક બરોથન
ગણદેવી અશોકભાઈ પટેલ

બીજી યાદીમાં કોને મળી હતી ટિકિટ ? 

અબડાસા મહોમ્મદ જંગ સાવરકુંડલા પ્રતાપ દૂધાત
માંડવી રાજેન્દ્રસિંહ જાડેજા રાજૂલા અંબરિશ ડેર
ભુજ અરજણ ભૂડીયા તળાજા કનુભાઇ બારૈયા
દસાડા નૌશાદ સોલંકી પાલીતાણા પ્રવીણ રાઠોડ
લીંબડી કલ્પના મકવાણા ભાવનગર દક્ષિણ કિશોરસિંહ ગોહિલ
ચોટિલા ઋત્વિજ મકવાણા ગઢડા જગદીશ ચાવડા
ટંકારા લલિત કગથરા ડેડિયાપાડા જેરમાબેન વસાવા
વાંકાનેર મહોમ્મદ પીરજાદા વાગરા સુલેમાન પટેલ
ગોંડલ યતિશ દેસાઇ ઝઘડિયા ફતેસિંહ વસાવા
જેતપુર દીપક વેકરિયા અંકલેશ્વર વિજયસિંહ પટેલ
ધોરાજી લલિત વસોયા માંગરોળ અનિલ ચૌધરી
કાલાવડ પ્રવીણ મુછડિયા માંડવી આનંદ ચૌધરી
જામનગર દક્ષિણ મનોજ કરિયા સુરત પૂર્વ

અસલમ સાયકલવાલા

જામજોધપુર ચિરાગ કાલરિયા સુરત ઉત્તર અશોક પટેલ
ખંભાળિયા વિક્રમ માડમ કારંજ ભારતી પટેલ
જૂનાગઢ ભીખા જોશી લિંબાયત ગોપાલ પાટીલ
વિસાવદર કરજણભાઇ વડદોરિયા ઉધના ધનસુખ રાજપૂત
કેશોદ હીરા જોટવા મજૂરા બલવંત જૈન
માંગરોળ બાબુ વાઝા ચોર્યાસી કાંતિલાલ પટેલ
સોમનાથ વિમલ ચૂડાસમા વ્યારા પુના ગામિત
ઉના પૂંજા વંશ નિઝાર સુનિલ ગામિત
અમરેલી પરેશ ધાનાણી વાંસદા અનંતકુમાર પટેલ
લાઠી વિરજી ઠુમ્મર વલસાડ કમલકુમાર પટેલ

પ્રથમ યાદીમાં કોને મળી હતી ટિકિટ ? 

ગાંધીનગર દક્ષિણ હિમાંશુ પટેલ
ખેરાલુ મુકેશ દેસાઈ
અંજાર રમેશ ડાંગર
ગાંધીધામ ભરત સોલંકી
ડીસા સંજય રબારી
પોરબંદર અર્જૂન મોઢવાડિયા
એલિસબ્રિજ ભીખુભાઈ દવે
સયાજીગંજ અમી રાવત
કડી પ્રવિણ પરમાર
હિંમતનગર કમલેશ પટેલ
ઈડર રમાભાઈ સોલંકી
ઘાટલોડિયા અમિબેન યાજ્ઞિક
અમરાઈવાડી ધર્મેન્દ્ર પટેલ
દસક્રોઈ ઉમેદી ઝાલા
રાજકોટ દક્ષિણ બેઠક હિતેશ વોરા
રાજકોટ ગ્રામ્ય સુરેશ ભટવાર
જસદણ ભોલાભાઈ ગોહિલ
લીમખેડા રમેશભાઈ ગુંડીયા
જામનગર ઉત્તર બિપેન્દ્રસિંહ જાડેજા
કુતિયાણા નાથાભાઈ ઓડેદરા
માણાવદર અરવિંદ લાડાણી
મહુવા કનુભાઈ કલસરિયા
નડિયાદ બેઠક ધ્રુવલ પટેલ
મોરવાહડફ બેઠક સ્નેહલતાબેન ખાંટ
ફતેપુરા બેઠક રઘુ મચાર
ઝાલોદ મિતેશ ગરાસીયા
સંખેડા ધીરુભાઈ ભીલ
અકોટા બેઠક ઋત્વિક જોશી
રાવપુરા સંજય પટેલ
માંજલપુર ડૉ.તસ્વિનસિંહ
ઓલપાડ દર્શન નાયક
કામરેજ નિલેશ કુંભાણી
વરાછા રોડ પ્રફુલ તોગડિયા
કતારગામ કલ્પેશ વરિયા
સુરત પશ્ચિમ સંજય પટવા
બારડોલી પન્નાબેન પટેલ
મહુવા

હેમાંગીની ગરાસીયા

ડાંગ મુકેશ પટેલ
જલાલપોર રણજીત પંચાલ
ગણદેવી બેઠક શંકરભાઈ પટેલ
પારડી જયેશ્રી પટેલ
કપરાડા વસંત પટેલ
ઉમરગામ નરેશ વલ્વી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ