બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / how to check your car insurance last date with mparivahan app know the process

કામની ખબર / હવે તમે સરળતાથી ચેક કરી શકશો તમારી ગાડીનો ઇન્શ્યોરન્સ, બસ કરવું પડશે આ કામ

Bijal Vyas

Last Updated: 10:27 AM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિવહન મંત્રાલયે mParivahan App લોન્ચ કરી છે, જેના દ્વારા તમને પરિવહનથી જોડાયેલી અનેક જાણકારીઓ મળી શકે છે.

  • પરિવહન મંત્રાલયે  mParivahan App લોન્ચ કરી
  • આ એપ દ્વારા તમે વ્હિકલ ઇનશ્યોરન્સની વેલેડીટી સરળતાથી જાણી શકો છો.
  • અહીં ગાડીનું રજિસ્ટ્રેશન કરનારા RTO ઓફિસની જાણકારી પણ હશે

check your car insurance last date: અત્યારની ભાગદોડની જીંદગીમાં કેટલાક એવા મહત્વના કામ હોય છે, જેના વિશે વ્યક્તિ ભૂલી જાય છે. તેવુ જ એક કામ છે ગાડીનો ઇનશ્યોરેન્સ જો તમને પણ યાદ નથી કે ગાડીનો વીમો ક્યારે ખતમ થાય છે તો  mParivahan App દ્વારા ચેક કરી શકો છો. 

પરિવહન મંત્રાલયે  mParivahan App લોન્ચ કરી છે, જેના દ્વારા તમને પરિવહનથી જોડાયેલી અનેક જાણકારીઓ મળી શકે છે. આ એપ દ્વારા તમે વ્હિકલ ઇનશ્યોરન્સની વેલેડીટી સરળતાથી જાણી શકો છો. 

આ સ્ટેપ ફોલો કરે અને કારની ડિટેલ્સ જાણોઃ 

  • mParivahan Appમાં તમારે તમારી ગાડીનો રજિસ્ટ્રેશન નંબર નાંખવાનો રહેશે. 
  • mParivahan Appમાં તમારે રજિસ્ટર કરવાનો રહેશે
  • ત્યાર બાદ OTP દ્વારા સાઇન ઇન કરી શકશો. 

કાર ઈશ્યોરન્સ કંપની બદલવાનો કરી રહ્યા છો પ્લાન? તો આ 5 વાતોને સૌથી પહેલા  કરો ચેક, ફાયદામાં રહેશો | always check these 5 things in car insurance  provider

  • mParivahan App પર સાઇન ઇન કર્યા બાદ કમે કોઇ પણ વાહન નંબર નાંખીને તેના રજીસ્ટ્રેશન અને વીમા સંબંધી ડિટેલ્સ ચેક કરી શકો છો. 
  • RCની સામે હાજર ખાલી બોક્સમાં ગાડીનો નંબર નાંખો અને તેની બાજુની તરફ હાજર સર્ચના નિશાન પર ક્લિક કરો. 
  • હવે તમારા મોબાઇલની સ્ક્રીન પર તમારી ગાડી સાથે જોડાયેલી દરેક ડિટેલ્સ આવી જશે. 
  • તેમાં  ગાડીનું રજિસ્ટ્રેશન કરનારા RTO ઓફિસની જાણકારી પણ હશે. 
  • આ ઉપરાંત વાહનની કેટેગરી, RCનું સ્ટેટસસ, ફ્યૂલ ટાઇપ, ગાડીનો વીમો ખતમ થવાની તારીખ અને ગાડીના રજીસ્ટ્રેશનની તારીખ દેખાશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ