બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / how to boost internet speed in android phone

ટેક્નોલોજી / મોબાઇલમાં ચાલી રહ્યું છે સ્લો ઇન્ટરનેટ! તો તુરંત બદલો આ સેટિંગ, આપોઆપ વધી જશે સ્પીડ

Bijal Vyas

Last Updated: 11:26 AM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો સ્લો ઇન્ટરનેટની સમસ્યા તે વિસ્તારમાં છે જ્યાં નેટવર્ક ઇશ્યુ છે, તો ફોનના સેટિંગથી વધારે અસર નહીં થાય. જો તમે અમુક ટ્રિક્સ ટ્રાય કરી શકો છો.

  • ફોનની સેટિંગમાં અમુક બદલાવ કરો
  • તમારા ફોનને Chache ક્લિયર કરો
  • એપ્સને અપડેટને પણ બંધ કરો

અત્યારે મોબાઇલ દરેક વ્યક્તિની જરુરીયાત બની ગયુ છ. પરંતુ ઘણી વખત ઇન્ટનેટની સમસ્યાના કારણે અનેક કામ અટકી જાય છે. સ્લો ઇન્ટરનેટ અથવા નેટવર્ક ની સમસ્યા ઉભી થાય છે. તમારી સાથે પણ આવુ બની રહ્યુ છે. તો ટ્રાય કરો આ સેટિંગ ટ્રિક્સ....

કેમ સ્લો થાય છે ઇન્ટરનેટ?
શું તમારા સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ સ્લો ચાલી રહ્યુ છે ? ફોનની સેટિંગમાં અમુક બદલાવ કરવા પર તમે તેને વધુ સારુ કરી શકો છો. તે માટે તમારે સ્લો ઇન્ટરનેટનું કારણ જાણવાનું રહેશે. 

ટ્રાય કરો આ ટ્રિક્સ 
જો આ સમસ્યા તે વિસ્તારમાં છે જ્યાં નેટવર્ક ઇશ્યુ છે, તો ફોનના સેટિંગથી વધારે અસર નહીં થાય. જો તમે અમુક ટ્રિક્સ ટ્રાય કરી શકો છો. 

મોબાઈલ નેટવર્ક અને ધીમા ઈન્ટરનેટથી કંટાળ્યા? સુપરફાસ્ટ રીતને અજમાવી જુઓ,  આંખના પલકારે થશે કામ slow internet and network issue in smartphone use this  sim trick


Chache ક્લિયર કરવુ જોઇએ
સૌથી પહેલા તમારા ફોનને Chache ક્લિયર કરવુ જોઇએ. તેના કારણથી ફોન હેવી થઇ જાય છે અને ઇન્ટરનેટ સ્પીડ ઠીક થયા બાદ પણ ફોન સ્લો કામ કરે છે. 

સારી થશે સ્પીડ
તેવામાં તમે સેટિંગમાં જઇને Chache ક્લિયર કરી શકો છો. તેમ કરવાથી તમારુ ફોન અને ઇન્ટરનેટ બંનેની સ્પીડ પહેલાથી સારી થશે. 

ફાલતુ એપ્સને બંધ કરો
બિનજરુરી એપ્સને બંધ કરી દો. તેવામાં તમારા ફોનના ઇન્ટરનેટની સ્પીડ વધશે. જો કે બેકગ્રાઉન્ડમાં એક્ટિવ એપ્સ પણ ઇન્ટરનેટ યુઝ કરી રહ્યાં છે. 

વધશે ઇન્ટરનેટ સ્પીડ 
આ એપ્સના કારણથી ઘણી વખત ઇન્ટરનેટ સ્લો થઇ જાય છે. તેવામાં તમે બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલી એપ્સને બંધ કરીને ઇન્ટરનેટ સ્પીડ ટ્રાય કરી શકો છો. 

Tag | VTV Gujarati

બંધ કરી દો ઓટો-અપડેટ
એપ્સને અપડેટને પણ બંધ કરી શકો છો. જ્યારે નેટ સ્લો ચાલી રહ્યુ હોય અને કોઇ એપ ઓટો-અપડેટ પર છો, તો તેના કારણથી ઇન્ટરનેટ સ્લો ચાલે છે. તમે અપડેટ ઓફ કરી શકો છો. 

લાઇટ વર્ઝન કરી શકો છે યુઝ 
ઘણી વખત સ્લો ઇન્ટરનેટના કારણથી બ્રાઉઝરમાં કોઇ પેજ ઓપન નથી થતું. તેવી સ્થિતિમાં તમે લાઇટ વર્ઝનવાળુ બ્રાઉઝર યુઝ કરી શકો છો, જેનાથી પેજ ઝડપથી ઓપન થશે. 

નેટવર્ક રિસેટ કરી શકો છો
જો સમસ્યા નેટવર્કની છે તો તમે સેટિંગને રિસેટ કરી શકો છો. તેનાથી મદદ મળશે. તે માટે તમારે નેટવર્ક ઓપરેટમાં જઇને મેન્યુઅલી નેટવર્ક સેટ કરવાનું રહશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ