બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / how bank recover home loan if the borrower dies

જાણવા જેવું / ભૂલથી પણ હોમ લોન લેનારી વ્યક્તિનું થઇ જાય મોત, તો બેંક કઇ રીતે ચાર્જ વસૂલશે

Manisha Jogi

Last Updated: 03:56 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોમ લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો બાકી રહેલ લોનની વસૂલાત કેવી રીતે કરવામાં આવે છે? હોમ લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો બાકી રહેલ લોનની લોન લેનાર વ્યક્તિના ઉત્તરાધિકારી પાસેથી લોનની રકમ વસૂલવામાં આવે છે.

  • હોમલોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો...
  • લોનની વસૂલાત કેવી રીતે કરવામાં આવે છે?
  • બેન્ક આ રીતે વસૂલે છે બાકી રહેલ લોનની રકમ

હોમ લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો બાકી રહેલ લોનની વસૂલાત કેવી રીતે કરવામાં આવે છે? લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થવાના સંજોગોમાં લોનની ચુકવણી કોણ કરશે તેના પર અનેક સવાલો ઉભા થાય છે. લોનની બાકીની રકમ તેના ઉત્તરાધિકારી એ ચૂકવવાની રહેશે કે શું? હોમ લોન ચૂકવવાની બાકી હોય અને હોમલોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો બાકી રહેલ લોનની લોન લેનાર વ્યક્તિના ઉત્તરાધિકારી પાસેથી લોનની રકમ વસૂલવામાં આવે છે. તેને લઈને કોઈ નિયમ છે કે નહીં? આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. હોમ લોન રિકવરી અંગે અલગ નિયમો હોય છે.

ઉત્તરાધિકારી પણ હોમ લોન ના ચૂકવી શકે તો?
ઉત્તરાધિકારી પણ હોમ લોન ના ચૂકવી શકે તો જે પણ વસ્તુ ગિરવે રાખવામાં આવે છે, તે વેચીને લોનની બાકી રહેલ રકમ વસૂલવામાં આવે છે. 

બે લોકોએ સાથે મળીને લોન લીધી હોય તો?
બે લોકોએ સાથે મળીને હોમલોન લીધી હોય અને તેમાંથી કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થાય તો બીજા વ્યક્તિ પાસેથી લોનની રકમની વસૂલાત કરવામાં આવે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ