બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / hero motocorp launches bs 6 passion pro and glamour

ઓટોમોબાઈલ / નવા Hero Passion Pro અને Glamour બાઈક થયા લૉન્ચ, જાણો કિંમત કેટલી

Parth

Last Updated: 07:11 PM, 18 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની લોકપ્રિય બાઈક નિર્માતા કંપની હીરોએ બે નવી બાઈકનાં અપડેટેડ વર્ઝન લોન્ચ કરી દીધા છે. લોકો ઘણા સમયથી આ બંને બાઈકના બીએસ 6 વર્ઝનની રાહ જોઈર રહ્યા હતા જે બાદ હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે. કંપનીએ મંગળવારે Hero Passion Pro અને Hero Glamourનું અપડેટેડ વર્ઝન લોન્ચ કરી દીધું છે. બંને બાઈક પહેલા વધુ પાવરફુલ અને વધુ માઈલેજ આપે છે.

  • પેશન પ્રોની કિંમત 64,990 અને 67, 190 છે 
  • બંને બાઈકનું એન્જીન વધુ પાવરફૂલ કરવામાં આવ્યું 
  • પહેલાં વધુ સારી સ્ટાઈલ અને વધારે કલર ઓપ્શન આપવામાં આવ્યા 

હીરો કંપનીએ મંગળવારે પોતાની બે બાઈક Hero Passion Pro અને Hero Glamourનું અપડેટેડ વર્ઝન લોન્ચ કરી દીધું છે. બંને બાઈકમાં બીએસ 6 કમ્પ્લાયમેન્ટ છે જેમાં નવી સ્ટાયલીંગ, નવા ફીચર અને નવા એન્જીન આપવામાં આવ્યા છે. આ બંને બાઈક ડ્રમ અને ડિસ્ક અને બંને વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. નવી પેશન પ્રોની કિંમત 64,990 અને 67, 190 જયારે ગ્લેમરની કિંમત 68,900 અને 72,400 રૂપિયા છે. બંને બાઈકમાં સારી માઈલેજ અને સ્મૂધ રાઈડીંગ માટે ટેક્નિક પણ આપવામાં આવી છે. 

હીરો ગ્લેમર ( સૌજન્ય : ટ્વીટર )

કેવું છે બંને બાઈકનું એન્જીન 

નવી પેશન પ્રો અને ગ્લેમરમાં નવા એન્જીન આપવામાં આવ્યા છે. પેશન પ્રોમાં બીએસ 6 કમ્પ્લાયમેન્ટ 110 cc એન્જીન છે. હીરો કંપનીનું કહેવું છે કે જુના વર્ઝનની તુલનામાં નવી બાઈકમાં 9 ટકા વધારે પાવર અને 22 ટકા વધારે ટોર્ક મળે છે. નવી ગ્લેમર બાઈકમાં 125 cc સિંગલ સીલીન્ડર પેટ્રોલ એન્જીન જે જુના મોડલથી 19 ટકા વધુ પાવર આપે છે. પહેલા 4 સ્પીડ યુનિટ ગીયરબોક્સ આપવામાં આવતું હતું પરંતુ હવે 5 સ્પીડ ગીયરબોક્સ આપવામાં આવ્યું છે. 

હીરો પેશન પ્રો ( સૌજન્ય : ટ્વીટર ) 

અપડેટેડ બાઈકમાં 4 નવા કલર ઓપ્શન 

નવી પેશન પ્રોમાં 4 નવા કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. પેશન પ્રોમાં ડાયમંડ ફ્રેમ આપવામાં આવી છે જેથી બાઈકના વજનમાં ઘટાડો થાય છે. જે કારણે બાઈકમાં વધુ માઈલેજ મળશે. નવી ગ્લેમર બાઈકમાં પણ ચાર કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. બાઈકમાં રીયલટાઈમ માઈલેજ અને ડિજિટલ એનાલોગ ઈન્સ્ટ્રૂમેન્ટ એન i3 ટેકનોલોજી આપવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ