ન્યૂઝ અપડેટ્સ
VTV / Health / આરોગ્ય / ઉનાળામાં હીટ સ્ટ્રોકથી મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરનું જોખન વધારે, જાણો લક્ષણો અને બચવાના ઉપાયો
Last Updated: 02:38 PM, 25 May 2024
ADVERTISEMENT
દેશના ઘણા વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાન સતત વધી રહ્યું છે અને લૂ પણ ચાલી રહી છે. વધતા તાપમાનના કારણે લોકો ઘણી બિમારીઓના શિકાર થઈ રહ્યા છે. હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકના કેસ વધી ગયા છે. હીટ સ્ટ્રોક એવી સમસ્યા છે જેની સમય પર ટ્રીટમેન્ટ ન થાય તો આ જીવલેણ પણ બની શકે છે.
ADVERTISEMENT

ઘણા કેસમાં હીટ સ્ટ્રોક મલ્ટીપલ ઓર્ગન ફેલિયર પણ કરી શકે છે. એટલે કે હીટ સ્ટ્રોક થવાથી શરીરના ઘણા અંગો એક સાથે ખરાબ થઈ શકે છે. જે વિસ્તારોમાં વધારે ગરમી પડી રહી છે ત્યાં હીટ સ્ટ્રોકથી મોતનો ખતરો વધારે રહે છે.
ADVERTISEMENT
હીટ સ્ટ્રોક થવા પર જોવા મળે છે આ લક્ષણ
જો કોઈ વ્યક્તિ હીટ સ્ટ્રોકની લપેટમાં આવી જાય તો તેમાં અમુક લક્ષણ જોવા મળે છે જેમાં ચક્કર આવવા, કમજોરી આવવી, ઉલ્ટી-ઝાડા અને માથામાં દુખાવો પણ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિમાં આ લક્ષણ જોવા મળે તો તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
ADVERTISEMENT

વધુ વાંચો: T20 વર્લ્ડકપ સ્ક્વૉડમાં સામેલ કેટલા ભારતીય ખેલાડીઓ બનશે IPLનો હિસ્સો? આ રહ્યું લિસ્ટ
ADVERTISEMENT
હીટ સ્ટ્રોકથી બચવા રાખો આ સાવધાની
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો