બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health summer season useful 5 fruits consumption cure urine infection no shortage
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને દિવસેને દિવસે તાપમાન વધતુ જઈ રહ્યું છે. એવામાં લોકોના શરીરમાં પાણીની કમી થવાના કારણે શરીરમાં બીમારીઓ થવાનો ખતરો પણ વધી જાય છે.
ADVERTISEMENT

એવામાં આવી સ્થિતિમાં પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ધૂપના કારણે વધારે પ્રમાણમાં પરસેવો આવે છે. જેનાથી પાણીની કમી થવા લાગે છે. પાણીની કમીથી લોકો હાઈડ્રેશનનો શિકાર થઈ જાય છે. તેના ઉપરાંત બીજી પણ ગંભીર બીમારીઓ લોકોને ઝકડી લે છે.
ADVERTISEMENT
આ વસ્તુઓમાં હોય છે ભરપુર પાણી
ઉનાળામાં શરીરમાં પાણીનું પુરતુ પ્રમાણ રહે તેના માટે થોડી થોડી વારમાં પાણી પીતા રહેવું જોઈએ. સાથે જ દ્રાક્ષ, તડબૂચ, સંતરા, ખીરા કાકડી સહિત સીઝનલ ફળોનું સેવન કરો. આ ફળોમાં પાણીનું ભરપૂર પ્રમાણ હોય છે. જે શરીરમાં પાણીની કમીને દૂર કરે છે. સાથે જ ઘણી ગંભીર બીમારીઓથી પણ છુટકારો અપાવે છે.
વધુ વાંચો: મલ્ટીવિટામિન્સ ખાઓ, બીમારીઓ દૂર ભગાડો, સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે આ દવાઓ
ADVERTISEMENT
.jpg)
વધારે પ્રમાણમાં પીવો પાણી
ઉનાળામાં વધારે પ્રમાણમાં પરસેવો આવવાથી ગરમ હવાઓના કારણે શરીરમાં પાણીની કમી થઈ જાય છે. તેના કારણે હાઈડ્રેશન સહિત યુરિન સંબંધિ બીમારીઓ થાય છે. તેનાથી બચવા માટે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. સાથે જ ફળોનું સેવન કરતા રહેવું જોઈએ.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.