બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health news eating these vegetables including tomatoes can cause kidney stones

હેલ્થ / કિડની સ્ટોનના દર્દીઓ માટે ઝેર સમાન છે આ શાકભાજી, ખાતા પહેલા આ બાબતો ખાસ ધ્યાનમાં રાખજો

Arohi

Last Updated: 09:06 AM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vegetables Cause Kidney Stones: આજકાલ લોકોમાં કિડની સ્ટોનની સમસ્યા ખૂબ જ જોવા મળી રહી છે. ભોજનમાં ઝરા પણ બેદરકારી આ સમસ્યાને વધારી દે છે. કિડની સ્ટોનના દર્દીને ડોક્ટર્સ પણ એવા ફૂડ્સ ખાવાની સલાહ નથી આપતા જેમાં બીજ વધારે હોય.

આજકાલ લોકોમાં કિડની સ્ટોનની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. કિડની સ્ટોનની સમસ્યા ત્યારે જ થાય છે જ્યારે તમે ઓક્ઝાલેટ વાળા ફૂડ્સનું સેવન વધારે કરો છો. સાથે જ ઓછું પાણી પીવાથી પણ આ સમસ્યા વધી જાય છે. માટે તમારી ડેલી લાઈફમાં વોટર ઈન્ટેક વધારો. તેના ઉપરાંત તમને પોતાના ભોજન પર પણ ધ્યાન આપવું જરૂરી છે.  

ભોજનમાં થોડી પણ બેદરકારી આ સમસ્યાને વધારી શકે છે. કિડની સ્ટોનના દર્દીને ડોક્ટર્સ પણ આવા ફૂડ્સ ખાવાની સલાહ નથી આપતા જેમાં બીજ વધારે પ્રમાણમાં હોય છે. જાણો પથરીની સમસ્યામાં કયા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ. 

ટામેટા 
ટામેટા એક એવું શાકભાજી છે જે ખાવાથી સ્વાદ અનેક ગણો વધી જાય છે. તમને જણાવી દઈએ કે ટામેટામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ મિનરલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ્સ મળી આવે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આટલું જ નહીં તેને વિટામિન સીનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ આ બીમારીને તેને ભૂલથી પણ ન ખાવું જોઈએ. 

અનેક ગુણોથી ભરપૂર છે ટામેટા
ટામેટામાં મળીતું ગ્લૂટાથીયોન તત્વ આપણી ઈમ્યૂનિટીને ઠીક રાખવાની સાથે સાથે પ્રોસ્ટેટ કેન્સરથી પણ બચાવે છે. ટામેટામાં વિટામિન સી, બીટાકેરાટીન, લાઈકોપીન, વિટામિન એ પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જેનાથી હાર્ટની બીમારીનો ખતરો ઓછો થઈ જાય છે. ઉનાળામાં તેનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. 

પથરી વાળા દર્દી માટે ઘાતક છે ટામેટા 
ટામેટામાં પણ ઓક્સલેટ હોય છે પરંતુ તેનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવામાં આવે તો કિડની સ્ટોનથી બચી શકાય છે. જો તમે ટામેટાના શોખીન છો તો તેનું સેવન બીજ કાઢીને કરી શકો છો. જેનાથી તમને પથરીની સમસ્યા ન થાય. તેના ઉપરાંત જો તમને પહેલાથી જ પથરીની સમસ્યા થઈ ચુકી છે કે અલ્ટ્રાસાઉન્ડમાં ખૂબ જ નાની પથરીની આશંકા છે તો તમારે ટામેટા, રિંગણ મરચાનું સેવન ઓછુ કરી દેવું જોઈએ. 

વધુ વાંચો : ગુસ્સામાં બેકાબૂ થઇ જાઓ છો? તો ચેતી જજો, નહીં તો હાર્ટ માટે બની શકે છે જીવલેણ

આ શાકભાજીનું પણ ન કરો સેવન 
જો તમને પથરીની ફરિયાદ છે તો પ્રયત્ન કરો કે ટામેટા, મચાની ચટણી પીસતી વખતે પથ્થર વાળી સિલનો ઉપયોગ ન કરો. તેનાથી પથરી થવાના ચાન્સ વધારે વધી જાય છે. કાચું પાલક, ચાર્ડ, ફુલાવરમાં ઓક્સાલેટ હોય છે જે કિડનીની પથરીને ખરાબ કરી શકે છે અથવા તો બનાવી શકે છે અને મોટા પ્રમાણમાં ખાવાથી આયર્ન, કેલ્શિયમના અવશોષણને પણ રોકી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ