બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus 9 June 2020 update Gujarat

ચિંતાજનક / UNLOCK બાદ રાજ્યમાં સતત 9મા દિવસે 400થી વધુ કેસ, અમદાવાદના કુલ કેસ 15000ની નજીક

Kavan

Last Updated: 07:44 PM, 9 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. તો ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે અને દર્દીઓની સંખ્યા 20 હજારને પાર પહોંચી છે,ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

  • ગુજરાતમાં કોરોના બન્યો બેકાબૂ
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 470 કેસ નોંધાયા
  • અત્યાર સુધીમાં કુલ દર્દીઓનો આંકડો 21 હજારને પાર

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 470 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 21,044 થઇ છે. 

અમદાવાદમાં કોરોનાના નવા 331 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 331 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 62 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 409 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 14,373 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. 

વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

09/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 331
સુરત 62
વડોદરા 32
ગાંધીનગર 8
સાબરકાંઠા 5
ભાવનગર 3
પંચમહાલ 3
ખેડા 3
અમરેલી 3
ભરૂચ 2
બનાસકાંઠા 1
અરવલ્લી 1
મહેસાણા 1
કચ્છ 1
નવસારી 1
જૂનાગઢ 1
અન્ય રાજ્ય 1

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 33 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1313 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 64 લોકો વેન્ટિલેટર પર છે તો 5358 લોકો સ્ટેબલ છે. 

રાજ્યના મહાનગરોમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની માહિતી

  કુલ અ'વાદ બરોડા સુરત રાજકોટ અન્ય
પોઝિટિવ 5358 3520 456 665 48 669
મોત 1313 1066 43 84 5 115
સાજા થયા 14373 10376 861 1459 80 1597
કુલ 21044 14962 1360 2208 133 2381

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 14962 10376 1066 3520
સુરત 2208 1459 84 665
વડોદરા 1360 861 43 456
ગાંધીનગર 432 191 18 223
ભાવનગર 146 109 10 27
બનાસકાંઠા 145 107 6 32
આણંદ 116 93 11 12
રાજકોટ 133 80 5 48
અરવલ્લી 126 114 8 4
મહેસાણા 161 92 8 61
પંચમહાલ 108 80 13 15
બોટાદ 60 55 2 3
મહીસાગર 116 107 2 7
ખેડા 93 63 4 26
પાટણ 105 71 7 27
જામનગર 66 43 3 20
ભરૂચ 60 35 4 21
સાબરકાંઠા 127 91 4 32
ગીર સોમનાથ 48 45 0 3
દાહોદ 46 32 0 14
છોટા ઉદેપુર 37 32 0 5
કચ્છ 91 67 5 19
નર્મદા 23 18 0 5
દેવભૂમિ દ્વારકા 15 11 0 4
વલસાડ 57 29 2 26
નવસારી 35 20 1 14
જૂનાગઢ 37 28 1 8
પોરબંદર 12 6 2 4
સુરેન્દ્રનગર 56 31 2 23
મોરબી 4 4 0 0
તાપી 6 5 0 1
ડાંગ 4 2 0 2
અમરેલી 19 8 2 9
અન્ય રાજ્ય 30 8 0 22
TOTAL 21044 14373 1313 5358
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ