બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus 19 June 2020 update Gujarat

મહામારી / આજે પણ 500થી વધુ કોરોનાના કેસ આવતા છેલ્લાં અઠવાડિયામાં 3636 કેસ નોંધાયા, રોજ થાય છે 29 મોત

Kavan

Last Updated: 07:43 PM, 19 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 19 દિવસમાં કોરોનાના ફરી એકવાર 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. તો આજેપણ સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

  • છેલ્લા 19 દિવસમાં દશમી વખત કોરોનાના 500થી વધુ કેસ
  • અમદાવાદમાં કોરોનાના નવા 312 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 312 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 93 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 340 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 18,167 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. 

છેલ્લા અઠવાડિયામાં નોંધાયા 3636 કેસ 

આપને જણાવી દઇએ કે, છેલ્લા 19 દિવસમાં ગુજરાતમાં કોરોના વાયરસના 500થી કેસ નોંધાયા હોય તેવી આ 10મી ઘટના છે. તો ફરીવાર 500થી વધુ કેસ આવતા છેલ્લાં અઠવાડિયામાં 3636 કેસ નોંધાયા છે અને રાજ્યમાં થતાં મોતની વાત કરીએ તો દરરોજ સરેરાશ 29 લોકોના મોત થાય છે. 

વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

19/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 312
સુરત 93
વડોદરા 45
મહેસાણા 12
ગાંધીનગર 9
જામનગર 9
ભરૂચ 9
પાટણ 8
અરવલ્લી 7
રાજકોટ 5
કચ્છ 4
નર્મદા 4
જૂનાગઢ 4
વલસાડ 3
ભાવનગર 2
ખેડા 2
સાબરકાંઠા 2
દાહોદ 2
સુરેન્દ્રનગર 2
બનાસકાંઠા 1
આણંદ 1
પંચમહાલ 1
મહીસાગર 1
છોટા ઉદેપુર 1
નવસારી 1

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 27 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1619 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 67 લોકો વેન્ટિલેટર પર છે તો 6412 લોકો સ્ટેબલ છે. 

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે 

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 18258 12765 1296 4197
સુરત 2954 2138 116 700
વડોદરા 1770 1135 47 588
ગાંધીનગર 540 327 23 190
ભાવનગર 180 124 13 43
બનાસકાંઠા 160 135 8 17
આણંદ 143 126 13 4
રાજકોટ 177 89 5 83
અરવલ્લી 164 125 14 25
મહેસાણા 205 124 10 71
પંચમહાલ 134 98 15 21
બોટાદ 70 55 2 13
મહીસાગર 122 108 2 12
ખેડા 115 86 5 24
પાટણ 136 90 11 35
જામનગર 110 63 3 44
ભરૂચ 124 53 6 65
સાબરકાંઠા 148 97 7 44
ગીર સોમનાથ 53 45 0 8
દાહોદ 51 42 0 9
છોટા ઉદેપુર 41 34 1 6
કચ્છ 111 75 5 31
નર્મદા 38 23 0 15
દેવભૂમિ દ્વારકા 18 14 0 4
વલસાડ 62 43 3 16
નવસારી 45 32 1 12
જૂનાગઢ 57 33 1 23
પોરબંદર 14 10 2 2
સુરેન્દ્રનગર 86 44 4 38
મોરબી 9 6 1 2
તાપી 6 5 0 1
ડાંગ 4 4 0 0
અમરેલી 36 11 4 21
અન્ય રાજ્ય 57 8 1 48
TOTAL 26198 18167 1619 6412
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ